રાજકોટમા આવેલ સ્વામીનારાયણ પાર્કમા રહેતી અને ધો. 6 મા અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી માતા સાથે જામનગરનાં અમરાપુર ગામે વતનમા વેકેશન કરવા ગઇ હતી. ત્યારે…
View More પંખાની પીન ભરાવતી વખતે વીજ શોક લાગતા ધો.6ની છાત્રાનું મોતખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોે
માતા-પિતાએ ભાણેજની હત્યા કર્યા બાદ પુત્રનું ચાર શખસોએ અપહરણ કરી બેફામ માર મારતા મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર રાજકોટમા રહેતા પરીવારની પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ…
View More ખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોે25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા
કૃતિકા નક્ષત્રમાં આંધી-વંટોળ સાથે વરસાદની આંબાલાલની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. કમોસમી વરસાદને કારણે બફારો વધી ગયો છે. બીજીતરફ ખેડૂતોના પાકને ભારે…
View More 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતાPM મોદી ગુજરાતના સરહદી વિસ્તારની મુલાકાતે આવશે
રાજ્ય સરકારના મુખ્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી થોડા દિવસોમાં ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી…
View More PM મોદી ગુજરાતના સરહદી વિસ્તારની મુલાકાતે આવશેસૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા
રાજકોટ, અમરેલી અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલના ટીસીમાંથી કોપર વાયરની ચોરી કરતી ટોળકીને વીરપુર પોલીસે ઝડપી પાડી અલગ અલગ સ્થળોએ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. વીરપુર…
View More સૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા11 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી વેરાવળ કોર્ટ
પાંચ વર્ષ પહેલા બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના કેસમાં ધરપકડ થઈ’તી વેરાવળ ની સ્પે. (પોક્સો) કોર્ટ દ્રારા આજથી પાંચ વર્ષ પહેલા સગીરા ઉપર…
View More 11 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી વેરાવળ કોર્ટઅમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસ
આવકવેરા વિભાગના 500 અધિકારીઓ દ્વારા સર્ચ અને સરવે તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા અમદાવાદમાં મુંબઈ ઈન્કમટેક્સ વિભાગના અધિકારી ના નિરીક્ષણ હેઠળ મેગા…
View More અમદાવાદમાં મીડિયા, ફાઈનાન્સર અને બિલ્ડરગ્રૂપને ત્યાં બીજા દિવસે તપાસધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન
ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર રહેતા મુસ્લિમ પરિવારના મોભી 20 વર્ષ પૂર્વે ગુમ થયા બાદ તેનું હિમાચલ અને ધોરાજી પોલીસની મદદથી પરિવાર સાથે ફરી મિલન…
View More ધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલનખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયા
જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂૂ અને બાઈક સહિત બે ભાઈઓને ઝડપી લીધા છે,…
View More ખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયાભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગર ના લાલ બંગલા સર્કલમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ભારતના કર્નલ સોફીયા કુરેશી…
View More ભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન