અમરેલીમાં દારૂૂની પાર્ટી કરવામાં આવતી હોવાનાં વીડિયો અને ફોટા વાયરલ કરવાની પત્રકારના નામે ધમકી આપીને ખાનગી હોસ્પિટલનાં સીઈઓને બ્લેકમેઈલિંગ કરી રૂૂા.40 લાખ વસુલવાનું ષડયંત્ર પ્રકાશમાં…
View More અમરેલીમાં કથિત પત્રકારે હોસ્પિટલના CEO પાસેથી 40 લાખની ખંડણી માંગીમોરબીના જાજાસર ગામેથી બોલેરોમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.14.15 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી માળિયાના જાજાસર ગામની સીમમાં આવેલ આરબ સોલ્ટ નામના મીઠાના કારખાના પાસેથી બોલેરો ગાડીમાંથી શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રવાહી…
View More મોરબીના જાજાસર ગામેથી બોલેરોમાંથી શંકાસ્પદ પેટ્રોલિયમનો જથ્થો ઝડપાયોભરાણાની પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતી ઈરમબેન અસલમ ચામડિયા નામની 30 વર્ષની પરિણીત મહિલાને તેણીના પતિ અસલમ દાઉદ ચમડિયા દ્વારા વારંવાર મેણા-ટોણા મારીને શારીરિક તેમજ માનસિક…
View More ભરાણાની પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો
ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી એસ્સાર પાવર ગુજરાત કંપનીમાંથી થોડા સમય પૂર્વે કોપર વાયર સહિતના મુદ્દા માલની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ…
View More ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં થયેલી ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયોધોલેરા નજીક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોત
અમદાવાદનો પરિવાર ભાવનગર જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો, પરિવારમાં આક્રંદ 13 દિવસમાં હાઇવે પર નવ લોકો મોતને ભેટયા ભાવનગર-અમદાવાદ હાઈવે પર મુંડી ગામના પાટિયા નજીક…
View More ધોલેરા નજીક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચારનાં મોતસોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા જુઠાણા ફેલાવનારા લોકો વિકૃત માનસ ધરાવે છે
ભારતમાં રાજકારણીઓની માનસિકતા તો હલકી છે જ પણ સામાન્ય લોકો પણ તેમના જેવા થતા જાય છે એવું લાગે છે. કોઈ પણ મુદ્દાને રાજકીય રંગે રંગીને…
View More સોશિયલ મીડિયા, વોટ્સએપ દ્વારા જુઠાણા ફેલાવનારા લોકો વિકૃત માનસ ધરાવે છેજૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યો
જૂનાગઢમાં રાત્રે શખ્સને ગાંજો આપવા સાધુ પહોંચ્યો હતો જોકે એસઓજીએ બંનેને રૂૂપિયા 25,570ના 2.557 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં ગેંડા…
View More જૂનાગઢમાં બે મહિના પહેલાં જામીન પર છૂટેલો શખ્સ ફરી ગાંજો વેચવાના રવાડે ચડ્યોમોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયા
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને 2 લાખથી વધુની રોકડ રકમ સહીત…
View More મોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયામોરબીના ફાટસર અને બંધુનગર ગામે બે યુવાનના આપઘાત
મોરબીના ફાટસર ગામે યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી…
View More મોરબીના ફાટસર અને બંધુનગર ગામે બે યુવાનના આપઘાતગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગ
બન્ને પક્ષે સામેસામે નોંધાવેલી ફરિયાદ, એક ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ખાંડાધાર ગામે વાડીના રસ્તે ચાલવા બાબતે થયેલ તકરારમાં માથાકુટ થતાં સામા સામી મારામારી…
View More ગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગ