22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. તેના…
View More ઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યોIPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયર
પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુર વચ્ચે જંગ જામશે, શુક્રવારે ગુજરાત ટાઇટન્સ-મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ IPL 2025નું લીગ સ્ટેજ 28 મે 2025ના રોજ…
View More IPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયરવિસાવદરમાં દાવપેચ શરૂ; સ્વ.કેશુભાઇ પટેલના આશીર્વાદ લેતા વીડિયો બાદ ઇટાલિયા સામે ફરિયાદ
વિસાવદર ધારાસભાની પેટાચૂંટણી જાહેર થતા જ રાજકિય દાવપેચ શરૂ થઇ ગયા છે અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલ આર્શિવાદ આપતા હોય તેવા…
View More વિસાવદરમાં દાવપેચ શરૂ; સ્વ.કેશુભાઇ પટેલના આશીર્વાદ લેતા વીડિયો બાદ ઇટાલિયા સામે ફરિયાદજામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડી
રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેક્શનમાં આવેલા બ્રિજ નંબર 225 ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર…
View More જામનગર-વૈષ્ણોદેવી બે કલાક અને વેરાવળ-ગાંધીનગર 1.15 કલાક મોડીગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના
આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજકોટ કલેક્ટર પ્રભવ…
View More ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચનાએસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયું
પાટણમાંથી કંડક્ટરની ભરતીમાં નકલી સર્ટીફિકેટ બનાવી આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેનો ભોગ સરસ્વતી તાલુકાના મોરપા ગામની યુવતી પિન્કીબેન ઠાકોર ભોગ બની હતી. સરકાર દ્વારા…
View More એસટીમાં કંડક્ટરની ભરતી માટે બોગસ તબીબી સર્ટિફિકેટનું કારસ્તાન ઝડપાયુંવિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગી
સાંજે નિરીક્ષકો રિપોર્ટ આપશે, પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર થશે ફાઈનલ ગુજરાતની કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી જાહેર થઈ જતાં ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ…
View More વિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગીચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન
ક્રાઇમ બ્રાંચ, ડિસીપી, બે જેસીબી, 6 ડીસીપી, 500 પોલીસ કર્મચારીના કાફલા સાથે સવારથી ઓપરેશન અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂૂ થઈ છે. ચંડોળા…
View More ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશનમસ્કનું મેગા રોકેટ સ્ટારશિપ બેકાબૂ બની ધડાકાભેર તૂટી પડ્યું
વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું નવમું પરીક્ષણ બુધવારે સવારે 5 વાગ્યે ટેક્સાસના બોકા ચિકાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, લોન્ચ થયાના લગભગ 20 મિનિટ પછી…
View More મસ્કનું મેગા રોકેટ સ્ટારશિપ બેકાબૂ બની ધડાકાભેર તૂટી પડ્યુંરાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર
બીજી જૂને જાહેરનામું, 25મીએ મતગણતરી ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ અંતે જાહેર થઇ છે. આગામી તા.22 જૂનના રોજ મતદાન થશે જયારે તા.25 જૂનના રોજ…
View More રાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર