પહલગામ હુમાલ બાદ દેશમાં યુધ્ધની સ્થિતિનું નિર્માણ થતા ગુજરાત સહીત દેશભરમાં તા.7 મે એ સાયરન વગાડી અને મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારે ફરીથી સરકાર…
View More ભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના, નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂટ્યો
ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલા ટ્રકને લૂંટી લીધો છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટકોથી ભરેલી ટ્રક લૂંટી…
View More ઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના, નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂટ્યોવેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયો
વેરાવળના ભીડીયા વિસ્તારમાં વાણીયાના મસાણ તરીકે ઓળખાતી જગ્યા પાસે એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મહેશ પ્રેમજી લોઢારી નામના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા…
View More વેરાવળમાં યુવાનની હત્યા કરી આરોપી પોલીસમાં હાજર થઈ ગયોવઢવાણમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં પુલના ખુણે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડીત કરવામાં આવતા લોકો સહિત ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના…
View More વઢવાણમાં મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડિત કરાતા ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયોત્રણ સિસ્ટમ સક્રિય, ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે…
View More ત્રણ સિસ્ટમ સક્રિય, ગાજવીજ સાથે વરસાદની આગાહીનર્સિંગ સહિતના નવ કોર્સની 51331 બેઠક માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન
11 જૂન સુધી ચાલશે, ગત વર્ષે 40 હજારથી વધુ બેઠકો ખાલી રહી હતી ધો.12ના આધારે જ નર્સિંગ, ફિઝિયોથેરાપી સહિતના 9 કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે.…
View More નર્સિંગ સહિતના નવ કોર્સની 51331 બેઠક માટે આવતીકાલથી રજિસ્ટ્રેશનરાજકોટમાં તનિષ્ક જવેલર્સ શો-રૂમનાં સ્ટોર મેનેજરે 17 લાખના દાગીના બારોબાર વેંચી માર્યા
ગ્રાહકે આપેલી રોકડમાંથી શોરૂમમાંથી દાગીના લઇ વેંચી છેતરપિંડી આચરી: પોલીસમાં ગુનો નોંધાયો રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે આવેલ તનિષ્ક જવેલર્સના સ્ટોર…
View More રાજકોટમાં તનિષ્ક જવેલર્સ શો-રૂમનાં સ્ટોર મેનેજરે 17 લાખના દાગીના બારોબાર વેંચી માર્યામિલકત મુદ્દે ભાઇ-ભત્રીજાએ આધેડને રહેંસી નાખ્યા
ગોંડલના વોરા કોટડામાં મધરાત્રે થયેલા હુમલામાં ઘવાયેલા પુત્રને સારવારમાં ખસેડાયો ગોંડલ પંથકમા કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઇમનાં ગ્રાફમા ઉછાળો જોવા મળી રહયો છે.…
View More મિલકત મુદ્દે ભાઇ-ભત્રીજાએ આધેડને રહેંસી નાખ્યાગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ કરતા CNG કારનું વેચાણ વધ્યું
2025માં 1.25 લાખ CNGઅને પેટ્રોલ-CNGગાડી વેચાઇ, નાની કોમ્પેકટ અને સેડાન કારમાં કંપની ફીટેડ કિટ આવતા ગ્રાહકો વધ્યા ગુજરાતના રસ્તાઓ પર બદલાવ આવી રહ્યો છે…
View More ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પેટ્રોલ કરતા CNG કારનું વેચાણ વધ્યુંજામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
40 હજારની રોકડ, છ મોબાઇલ, એક કાર સહિત રૂા. 2.46 લાખનો મુદ્દામાલ જપ્ત જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરીયા ગામની નજીક સીમમાં જુગાર રમાતો હોવાની…
View More જામકંડોરણાના બોરિયા ગામની સીમ નજીક જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા