ભાવનગર જિલ્લાના તળાજા પંથકમા કાળચક્ર ફરતું હોય તેમ 2 કલાક મા અલગ અલગ બે અકસ્માત બન્યા હતા જેમાં બે યુવકો ના વાહન ને લઈ મૃત્યુ…
View More તળાજા નજીક બાઈક સવાર યુવાનનું માર્ગ અકસ્માતમાં મૃત્યુભાવનગરમાં પોલીસ પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ ઝડપાયા
ભાવનગરમાં મહિલા એએસઆઈના પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને પોલીસે આજે ઝડપી લીધા હતા. ભાવનગર શહેરના સુભાષનગર શહેર ફરતી સડક વિસ્તારમાં રહેતા હત્યાના ગુનામાં…
View More ભાવનગરમાં પોલીસ પુત્રની હત્યા કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓ ઝડપાયાખાખીને કલંકિત કરતી બે ઘટના: પોલીસ કર્મીનું બાબરામાં સગીરા પર અને અમરેલીમાં યુવતી પર દુષ્કર્મ
ગુજરાતની ખાખી પોલીસ શાંતિ, સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે, પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ચકચારભરી ઘટના સામે આવી છે. બાબરા પોલીસ સ્ટેશનમાં…
View More ખાખીને કલંકિત કરતી બે ઘટના: પોલીસ કર્મીનું બાબરામાં સગીરા પર અને અમરેલીમાં યુવતી પર દુષ્કર્મઅમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!
ગોંડલના બહુ ચર્ચિત અમિત ખૂટ પ્રકરણમાં મોટો ઘટસ્પોટ થયો છે. અમિત ખૂટની આત્મહત્યા પછી ગુનો નોંધાયો જેમાં આરોપી તરીકે અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને તેમના…
View More અમિત ખૂંટ કેસમાં અનિરૂધ્ધસિંહ, રાજદિપસિંહ અને રહીમ વિદેશ ભાગી ગયા!કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યું
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુરુવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં…
View More કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યુંભારે ખળભળાટ મચાવતી જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપ
નરેશ પટેલને નિશાન બનાવતી ઓડિયો ક્લિપ બન્ની ગજેરાના મોબાઇલમાંથી પોલીસને મળ્યાનો ટીવી ચેનલનો દાવો પોલીસને મળી હોય તો પણ અતિ સંવેદનશીલ ઓડિયો ક્લિપ મીડિયા સુધી…
View More ભારે ખળભળાટ મચાવતી જીગીશા પટેલ અને બન્ની ગજેરાની ઓડિયો ક્લિપઅમરેલીના એસ.પી. સામે સીધો મોરચો ખોલતા દિલીપ સંઘાણી
એસપી સંજય ખરાતની નીતિ-રીતિ સામે જરૂૂર પડ્યે ભાજપનું સંમેલન યોજવાની જાહેરાતથી ખળભળાટ અમરેલી જિલ્લામાં ભાજપના આંતરિક ઝઘડામાં નિર્દોષ યુવતીનું પોલીસે જાહેર સરઘસ કાઢ્યું ત્યારબાદ ભાજપમા…
View More અમરેલીના એસ.પી. સામે સીધો મોરચો ખોલતા દિલીપ સંઘાણીયુપીમાં ભાજપના મહિલા નેતાનું સેક્સ સ્કેન્ડલ
100થી વધુ અશ્ર્લીલ સીડી મળતાં ખળભળાટ, પોલીસે કેસ દાખલ કર્યો, વિપક્ષ તૂટી પડ્યો ગત વર્ષે કર્ણાટકમાં કર્ણાટતમાં પ્રજ્જવલા રેવન્ના રેડ્ડીનો સેક્સ કેન્ડલ જેવો જ એક…
View More યુપીમાં ભાજપના મહિલા નેતાનું સેક્સ સ્કેન્ડલઅભણ વરરાજાના લગ્ન બાદ જાન લીલા તોરણે પરત ફરી
બિહારના મોતીહારીમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. મોતીહારીના એક ગામમાં જાન લઈને આવેલા વરરાજા અને જાનૈયાઓને બંધક બનાવવામાં આવ્યા હતા. હકીકતમાં જ્યારે માળા…
View More અભણ વરરાજાના લગ્ન બાદ જાન લીલા તોરણે પરત ફરીકાચા ખાદ્યતેલની આયાત ડ્યૂટી 20%થી ઘટાડી 10% કરાઇ
સરકારે રસોઈ તેલના ભાવ ઘટાડવા અને સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ…
View More કાચા ખાદ્યતેલની આયાત ડ્યૂટી 20%થી ઘટાડી 10% કરાઇ