રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ઠેર ઠેર જુગારના નાના મોટા પાટ મંડાયા છે ત્યારે પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા 16 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી…
View More ધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયાબોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડ
બે મુખ્ય સૂત્રધાર સહિત 11ની અટકાયત, સુનિયોજિત કાવતરું ઘડી કરાયેલા કૌભાંડનો દ્વારકા એસઓજી પોલીસ દ્વારા પર્દાફાસ દેશના પશ્ચિમના છેવાડાના એવા સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં…
View More બોટના ગેરકાયદે રજિસ્ટ્રેશન અને કોલ લાઈસન્સ દ્વારા 3 કરોડ જેટલું તોતિંગ કૌભાંડજેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયો
જેતપુરના નાજાવાળાપરામાં રહેતાં નામચીન બુટલેગરે અવારનવાર આતંક મચાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હોય ગુનાહિત ઈતિહાસ ધરાવતાં બુટલેગરને રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરવામાં આવ્યો…
View More જેતપુરમાં લોકોમાં ભય ફેલાવનાર બુટલેગરને જિલ્લામાંથી હદપાર કરાયોરાજુલાના ખાખબાઇ ગામના ખેડૂતનું પાણીમાં ડૂબી જતા મોત
રાજુલા તાલુકાના ખાખબાઈ ગામના 60 વર્ષીય ખેડૂત જેરામભાઈ દેવશીભાઈ હડીયાનો મૃતદેહ ધાતરવડી નદીમાંથી મળી આવ્યો છે. જેરામભાઈ ગઈકાલે સવારે 10 વાગ્યે વાડી વિસ્તારમાંથી ઘરે પરત…
View More રાજુલાના ખાખબાઇ ગામના ખેડૂતનું પાણીમાં ડૂબી જતા મોતમોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોત
મોરબીના રંગપર ગામ નજીક આવેલ વાઈડ એંગલ સેનેટરી કારખાનામાં બાળકને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ…
View More મોરબીના રંગપરની ફેકટરીમાં વીજશોક લાગતા બાળકનું મોતસુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
21 કટ્ટા ઘઉં, 19 કટ્ટા ચોખા અને બે વાહનો સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ…
View More સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયોલૂંટારું ટોળકીઓ માટે આંગડિયા સોફટ ટાર્ગેટ: ત્રણ સપ્તાહમાં પાંચ ઘટનામાં રૂપિયા 15 કરોડ લૂંટાયા
કર્ણાટક-મધ્યપ્રદેશ-આંધ્રપ્રદેશ-મહારાષ્ટ્રમાં ગુજરાતની આંગડિયા પેઢીના વાહનો રોકી લૂંટી લેવાની નવી મોડસ ઓપરન્ડી રોકડિયા વ્યવહાર અને પોલીસની અવ્યવહારું નીતિના કારણે લૂંટારા પકડાતા નથી, માલ રીકવર કરવામાં પોલીસની…
View More લૂંટારું ટોળકીઓ માટે આંગડિયા સોફટ ટાર્ગેટ: ત્રણ સપ્તાહમાં પાંચ ઘટનામાં રૂપિયા 15 કરોડ લૂંટાયાઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલ
મુનીર સાથે ટ્રમ્પની મુલાકાત ઇરાનનો સહયોગ લેવા માટે; પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની…
View More ઇરાનનો અણુભંડાર પાક.માં ખસેડવા અમેરિકાની ચાલઅમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલ
નેતન્યાહુનો પડકાર, હોસ્પિટલ પર હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહો વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ ઇરાન સામે લશ્કરી અભિયાન ચાલુ રાખવા માટે યુએસના…
View More અમેરિકાની મંજૂરી ન હોય તો પણ ઈરાનના પરમાણુ સ્થળોએ હુમલા ચાલુ રહેશે : ઈઝરાયલમુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: યુપીમાં વીજળી પડવાથી દસનાં મૃત્યુ
ઉત્તર પ્રદેશના લખનૌ-સીતાપુરમાં આખી રાત વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો. અમેઠીમાં એટલો વરસાદ પડ્યો કે એસપી ઓફિસ અને ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયા. ફાયર બ્રિગેડની ટીમે…
View More મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: યુપીમાં વીજળી પડવાથી દસનાં મૃત્યુ