અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલિભગતથી લોકોેને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સરકાર વિકાસના કામો માટે કરોડો રૂૂપિયા વિવિધ યોજનાઓ થકી ફાળવણી કરીને લોકહિતમાં વાપરતી હોય છે પરંતુ…
View More વેગડવાવ ઇસનપુર રોડના કામમાં ભ્રષ્ટાચાર: એક મહિનામાં 1 કરોડથી વધુના ખર્ચે બનેલ રસ્તો તૂટી ગયોશાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસ
શાપર-વેરાવળમાં રહેતા યુવકને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ ફીનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…
View More શાપરના યુવકને ગર્લફ્રેન્ડ સાથે ફોનમાં ઝઘડો થતાં કર્યો આપઘાતનો પ્રયાસવિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા ઝીંદાબાદ નારા લગાવ્યા, કેટલાય રાજકિય પંડિતો અવાચક જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. જેમા ગુજરાતના…
View More વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજયવઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષ
વઢવાણ તાલુકાના વસ્તડી સામાકાંઠા મેલડી માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરો મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીની ઉઠાંતરી કરી નાસી છુટયા છે. આ…
View More વઢવાણના વસ્તડીમાં માતાજીના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા, ભાવિકોમાં રોષવાંકાનેરના લાલપર ગામે ગટર અને વરસાદી પાણી આંગણવાડીમાં ઘુસ્યા
વાંકેનેર તાલુકાના લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાન સામે જ પાણી ભરાતું હોઈ નાના ભુલકાઓને બાલ મંદિર કેન્દ્રમાં આવવા- જવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણવા…
View More વાંકાનેરના લાલપર ગામે ગટર અને વરસાદી પાણી આંગણવાડીમાં ઘુસ્યાસોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂ
મેંદરડા-માંગરોળમાં પાંચ ઈંચ ખાબકયો : ભારે પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ : પાતાપુર, સણાથા, ઈટળા ગામનો રસ્તો બંધ કરાયો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી…
View More સોરઠ પંથકમાં પાંચ ઈંચ વરસાદ, નદીઓ છલકાઈ, વાવણી શરૂમાંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યું
માંગરોળ તાલુકાના શેરીયાજ બારાના દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું હતું. બે લાખથી વધુની કિંમતના 1335 ગ્રામ ચરસના પેકેટના પોલીસે કબ્જે કરી અજાણ્યા શખ્સ…
View More માંગરોળના શેરિયાજ બારાના દરિયાકાંઠેથી બે લાખનું ચરસ મળ્યુંવેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણ
વેરાવળ તાલુકાના સમોડા ગામ માં ચૂંટણી પછી સરપંચ ઉમેદવાર ના કાર્યાલય પાસે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પાંચ ને ઈજા થયેલ હતી. આ બનાવ અંગે…
View More વેરાવળના સમોડા ગામે ચૂંટણી પછી બે જૂથ વચ્ચે ઘર્ષણહળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં પોષણક્ષમ ભાવ નહીં મળતા હોબાળો, હરરાજી બંધ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોબાળો મચાવ્યો હતો અને હરાજી બંધ કરાવી હતી હરાજીની શરૂૂઆત 600 રૂૂપિયાથી થાય અને 750 સુધી…
View More હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં પોષણક્ષમ ભાવ નહીં મળતા હોબાળો, હરરાજી બંધદ્વારકાના યુવકને ઓછા વ્યાજ દરથી લોનની લાલચ આપી ઠગાઇ કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક આસામીને થોડા સમય પૂર્વે ફેસબુકના માધ્યમથી ઓછા દરે પી.એમ. મુદ્રા લોન અપાવવાની બાબતે કોઈ ગઠિયા દ્વારા ચોક્કસ રકમ મેળવી લઈને…
View More દ્વારકાના યુવકને ઓછા વ્યાજ દરથી લોનની લાલચ આપી ઠગાઇ કરનાર રાજકોટનો શખ્સ ઝડપાયો