લોકઅપમાં માથુ ભટકાડી પોલીસ કાર્યવાહીમાં વિક્ષેપ કરતા 3 સામે ગુનો નોંધાયો જેતપુરમા કુખ્યાત શખસે પોલીસ સ્ટેશનમા ધમાલ મચાવી લોકઅપમા માથુ ભટકાડી પોલીસની કાયદાકીય કાર્યવાહીમા અડચણરૂપ…
View More જેતપુરના કુખ્યાત શખ્સે પોલીસ સ્ટેશનમાં મચાવેલી ધમાલરાજકોટ પુરાતત્વ વિભાગની મિલ્કત જપ્ત કરવા હુકમ
ધોળાવીરામાં 100 એકર જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા થયેલી અરજી બાદ કોર્ટનો ધાક બેસાડતો હુકમ ધોળાવીરામા જમીન સંપાદનનુ ખેડુતોને વળતર નહી ચુકવનાર રાજકોટની…
View More રાજકોટ પુરાતત્વ વિભાગની મિલ્કત જપ્ત કરવા હુકમરાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોત
બાંધકામ સાઈટ પર કામ કરતી જનેતાએ વરસતા વરસાદમાં પુત્રીને શેઠની કાર પાસે સુવડાવી સિમેન્ટની થેલી ઓઢાડી દીધી હતી રાજકોટમાં મોરબી રોડ પર બાંધકામ સાઈટ પર…
View More રાજકોટમાં એક વર્ષની માસુમ બાળા ઉપર બોલેરોનું વ્હીલ ફરી વળતા મોતવિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધી
વિછીયાના બોરીયા ગામે રહેતી અને હોસ્ટેલમાં રહી ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને હોસ્ટેલમાં નહીં ગમતા પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં…
View More વિંછિયાના બોરીયામાં ધો.11ની છાત્રાએ હોસ્ટેલમાં નહીં ગમતા ઝેરી દવા પી લીધીદીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી લીધો કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પ્રખ્યાત પ્રિન્સ હોટલમાં ગત રવિવારની રાત્રે બૂટલેગરો વચ્ચે ઝઘડો થયો. બે બૂટલેગ વચ્ચે ઉગ્ર બોલાચાલી…
View More દીવની પ્રિન્સ હોટેલમાં બુટલેગરો વચ્ચે મારામારી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદકચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલી
1.28 કરોડના દારૂ પ્રકરણમાં જવાબદાર અધિકારીઓ સામે તપાસના આદેશ ભુજ ગુજરાતમાં દારૂૂબંધીના કડક કાયદાઓ હોવા છતાં, સરહદી કચ્છ જિલ્લામાંથી રૂૂ. 1.28 કરોડના જંગી દારૂૂનો…
View More કચ્છમાં SMCના દરોડા બાદ માનકૂવાના PI-PSIની બદલીમંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટ
રથયાત્રા દરમિયાન મકાન-ફ્લેટ માટે બિલ્ડરોની વિશેષ સ્કીમ, ઉંચા વ્યાજની પ્રોજેક્ટ લોનમાંથી બહાર આવવાના પ્રયાસો ગુજરાતભરના રિયલ એસ્ટેટ ડેવલપર્સ ધીમા વેચાણને વેગ આપવા માટે રથયાત્રા દરમિયાન…
View More મંદીની અસર: પ્રોપર્ટીમાં 50 હજારથી 11 લાખનું ડિસ્કાઉન્ટવીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તું
જસદણના વાજસુરપરામા રહેતા અને ડ્રાઇવિંગ કરતાં લાલાભાઈ સુરાભાઈ કળોતરા (ઉ.વ. 25)એ હપ્તેથી આઈફોન લીધો હતો. મકાન ઉપર લોન પણ લીધી હતી. જેના હપ્તા નહીં ભરી…
View More વીરનગર નજીક થયેલી 3 લાખની લૂંટમાં આઈફોનના હપ્તા ભરવા ફરિયાદી યુવાને જ લૂંટનું તરકટ રચ્યું’ તુંમોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીર
મોરબીના સામાંકાંઠે આવેલી કુબેર ચોકડીથી ત્રાજપર ચોકડી જવાના રસ્તે બે રીક્ષાઓ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એટલો ગંભીર હતો કે, રીક્ષામાં બેઠેલા એક…
View More મોરબીમાં બે રિક્ષા અથડાતા પિતાનો હાથ કપાઇને ધડથી અલગ, પુત્રની હાલત ગંભીરરાજ્યના 170 તાલુકામાં ઝાપટાથી માંડી 13॥ ઇંચ વરસાદ
સુરતને મેઘરાજાએ ધમરોળી નાખ્યું, 48 કલાકમાં 16.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી રાજ્યમાં મોસમનો 21.51 ટકા વરસાદ પડી ગયો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.23 ટકા સૌરાષ્ટ્ર…
View More રાજ્યના 170 તાલુકામાં ઝાપટાથી માંડી 13॥ ઇંચ વરસાદ