યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત

કેદારનાથ જતા રસ્તામાં નડેલો ગમખ્વાર અકસ્માત, ફ્લાય ઓવર પરથી ઇનોવા કાર નીચે ખાબકી ગુજરાતથી કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર યુ.પી. ના મુજફરપુર નજીક ફ્લાયઓવર પરથી…

View More યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત

નવલખી બંદરે જેટી બનાવી સ્ટોરેજ અને નિકાસ વ્યવસ્થા કરવાની માંગ

ક્ધટેનર અને લોડીંગ સુવિધા સાથે વ્હારફેજ ચાર્જ ઘટાડવાની માગણી મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્લોબલ માર્કેટ માં…

View More નવલખી બંદરે જેટી બનાવી સ્ટોરેજ અને નિકાસ વ્યવસ્થા કરવાની માંગ

આમરા ગામનાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો

જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓ પુરાણી પરંપરા છે. મનમાં સવાલ ઉભો થશે કે રોટલાથી વરસાદનો વરતારો કેવી રીતે આપી શકાય? અષાઢ…

View More આમરા ગામનાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો

વાલ્મીકીનગરમાં સગર્ભા મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

જામનગરમાં આયુર્વેદ હોસ્પિટલ પાછળ આવેલા વાલ્મિકી નગરમાં રહેતી ભારતીબેન શ્યામભાઈ પરમાર નામની 25 વર્ષની પરણિત યુવતીએ ગઈકાલે મોડી સાંજે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં છતના હુકમાં…

View More વાલ્મીકીનગરમાં સગર્ભા મહિલાએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

કાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણી

જામનગર જિલ્લાના કાલાવડ બેઠકના ભાજપ ના ધારાસભ્ય ના પુત્ર લક્ઝરીયસ જીવન જીવતા હોવા છતાં પણ તેમને સરકારી આવાસ યોજનાના માં ફ્લેટ ની ફાળવણી થતાં ભારે…

View More કાલાવડ ભાજપના ધારાસભ્યના પુત્રને આવાસ યોજનામાં ફલેટની ફાળવણી

છોટા કાશીના મુખ્ય માર્ગો પર જગન્નાથજીની નગરચર્ચા

જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા સોમવારે સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય 18 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન…

View More છોટા કાશીના મુખ્ય માર્ગો પર જગન્નાથજીની નગરચર્ચા

હાલારમાં સોમવારે મેઘરાજાની પૂન: પધરામણી: સર્વત્ર એકથી સવા બે ઇંચ વરસાદ

જામનગર શહેરમાં રવિવારે સમગ્ર દિવસ દરમિયાન ધૂપ- છાવ જેવી પરિસ્થિતિ હતી, અને વાદળોના આંટાફેરા જોવા મળ્યા હતા. સાથો સાથ પ્રતિ કલાકના 35 થી 40 કિ.મી…

View More હાલારમાં સોમવારે મેઘરાજાની પૂન: પધરામણી: સર્વત્ર એકથી સવા બે ઇંચ વરસાદ

નવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું

ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક…

View More નવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું

રાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયો

થાઈલેન્ડથી મંગાવેલ હાઈબ્રીડ ગાંજાનું પાર્સલ લેવા બોગસ આધારકાર્ડ બનાવી આવેલા રાજકોટના યુવક અને મિત્રની પૂછપરછ સૌરાષ્ટ્રમાં વિદેશથી હાઈબ્રીડ ગાંજા મંગાવી વેપાર કરતી સીન્ડીકેટનો પર્દાફાશ થાય…

View More રાજકોટના અગ્રણીનો પુત્ર અમદાવાદમાં ગાંજા સાથે ઝડપાયો

કોડીનાર સેશન્સ કોર્ટ પત્નીના ખૂનનાં ગુનામાં દોષિત થયેલ પતિને ફટકારતી આજીવન કેદની સજા

દસ વર્ષ અગાઉ પતિએ પત્નીને તિક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારેલ મૂળ કોડીનાર તાલુકાના વેલણ ગામની અને વેરાવળ તાલુકાના નાવદરા ગામે પરણાવેલી હંસાબેન નામની યુવતી ના…

View More કોડીનાર સેશન્સ કોર્ટ પત્નીના ખૂનનાં ગુનામાં દોષિત થયેલ પતિને ફટકારતી આજીવન કેદની સજા