ભચાઉ તાલુકાના શિકરા ગામ નજીક આવેલી ગુડલક મેટાલીક કંપનીની શ્રમીક વસાહતમાં સામાન્ય મુદે્ બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સે શ્રમિક એવા સરવનસિંહ ઇતવારસિંહ ગૌતા (ઉ.વ. 27)…
View More ભચાઉના શિકરા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ શ્રમિકની હત્યાસાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયો
સાયલા તાલુકાના મોટી મોરસલ ગામનો સસ્તા અનાજનો દુકાનદાર સરકારી અનાજની કાળાબજારી કરતા ઝડપાયો છે. દુકાનદાર ચોટીલા યાર્ડમાં અનાજનો જથ્થો વેચવા આવ્યો ત્યારે ચોટીલના ડે. કલેક્ટરે…
View More સાયલાના મોટી મરસલ ગામમાં સરકારી અનાજનો દુકાનદાર કાળાબજારી કરતા ઝડપાયોરાજ્યના 88 તાલુકામાં મેઘમહેર, કાચા સોના જેવો 4 ઇંચ સુધી વરસાદ
વ્યારા-4, કાલાવડ-રાણાવાવ-3, દ્વારકા-ખંભાળિયા-મોટી પાનેલી-2, ગોંડલમાં 1॥ ઇંચ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાથી વરસી રહેલા મેઘરાજાએ ગઇકાલે વધુ 88 તાલુકાઓમાં 0॥ થી 4ઇંચ…
View More રાજ્યના 88 તાલુકામાં મેઘમહેર, કાચા સોના જેવો 4 ઇંચ સુધી વરસાદબોટાદના નાના સખપર ગામે જોખમી ચેકડેમ પરથી પસાર થવા લોકો મજબૂર
ઉગામેડી ગામે જવા 12 કિ.મી.નો ફોગટ ફેરા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામમાં ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરી નદી પર આવેલા મુખ્ય…
View More બોટાદના નાના સખપર ગામે જોખમી ચેકડેમ પરથી પસાર થવા લોકો મજબૂરમોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડી
મોરબીના સામાકાંઠે રહેતા યુવકે ઓનલાઇન પ્લેટફોર્મમાથી કુર્તી ઓનલાઇન ખરીદવા સર્ચ કરતા આરોપીએ યુવકને વોટ્સએપ મેસેજ કરી અગ TEXTILE કંપનીના નામે યુવક સાથે કુર્તી ખરીદી…
View More મોરબીના યુવક સાથે કુર્તી ખરીદીના બહાને ઓનલાઈન છેતરપિંડીમોરબીના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત
લીલાપર રોડ પર આવેલ કારખાનામાં રહીને કામ કરતી 25 વર્ષની પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે…
View More મોરબીના લીલાપર ગામે ગળાફાંસો ખાઈ પરિણીતાનો આપઘાતજામખંભાળિયા નગરપાલિકામાં ચાર ગ્રામ પંચાયતના વિસ્તારોનો સમાવેશ
રાજ્ય સરકાર દ્વારા વિધિવત નોટિફિકેશન બહાર પડાયું, શહેરનો વિસ્તાર અંદાજિત 12 ચોરસ કિલોમીટરનો થશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની નગરપાલિકાને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા…
View More જામખંભાળિયા નગરપાલિકામાં ચાર ગ્રામ પંચાયતના વિસ્તારોનો સમાવેશઉપલેટામાં મુસ્લિમ સમાજનું મુસાફરખાનું ધરાશાયી
ઉપલેટા અહીં દરબારી વાડામાં આવેલ મુસ્લિમ સમાજનું મુસાફર ખાનુ ધરાશાયી થયેલ છે આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા સમાજનું આરામ ગૃહ સો…
View More ઉપલેટામાં મુસ્લિમ સમાજનું મુસાફરખાનું ધરાશાયીજૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈ
શહેરના પંચેશ્વર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂૂની ભઠ્ઠીઓ તોડી સ્થળ પરથી કુલ-3 આરોપીઓને પકડી પાડી દેશી દારૂૂ લીટર-166,જેની કિ.રૂૂ.33,200.તથા દેશી દારૂૂ બનાવવાનો આથો લીટર-6050 કિ.રૂૂ.1,51,250…
View More જૂનાગઢમાં દારૂના હાટડાઓ ઉપર પોલીસની તવાઈમાર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂા.200ની સહાય
ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી…
View More માર્કેટ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરનાર ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂા.200ની સહાય