કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં…
View More ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયાGSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલી
એડિશનલ કક્ષાના પાંચ કમિશનરને વર્ક ઓર્ડર અપાયા રાજય સરકારનાં નાણા વિભાગ દ્વારા મુખ્ય રાજયવેરા કમિશનર કચેરીનાં સહાયક રાજયવેરા કમિશનર વર્ગ 1 નાં સાત અધીકારીઓની…
View More GSTમાં બે એડિશનલ અને સાત ડેપ્યુટી કમિશનરની બઢતી-બદલીસ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશે
રૂા. 39.67 કરોડના ખર્ચે ફેઝ-2નું કામ ટૂંક સમયમાં શરૂ થશે, 10.05 મીટરનો કેરેજવે તથા સ્ટ્રોર્મ વોટર અને કલવર્ટ સહિતના કામ માટે કોન્ટ્રાક્ટ અપાયો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ…
View More સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીનો રિંગ રોડ ફોર લેન બનશે‘ધંધો બંધ કરીને સાઉથ આફ્રિકા ભાગવું પડશે..’ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કને આપી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક એલોન મસ્ક વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર ભડકી ઉઠ્યો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ટ્રમ્પના ખર્ચ…
View More ‘ધંધો બંધ કરીને સાઉથ આફ્રિકા ભાગવું પડશે..’ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મસ્કને આપી ધમકીતમિલનાડુના શિવકાશીમાં મોટી દુર્ઘટના: ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 6 લોકોના મોત, અનેક ઘાયલ
આજે સવારે તમિલનાડુના શિવકાશીમાં એક મોટી દુર્ઘટના બની છે. શિવકાશીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા…
View More તમિલનાડુના શિવકાશીમાં મોટી દુર્ઘટના: ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 6 લોકોના મોત, અનેક ઘાયલરિડેવલોપમેન્ટ બાદ જૂના મિલકતધારકો અને ડેવલોપર્સ વચ્ચે ભાડુ RERA નક્કી કરી શકે નહીં
પુનર્વિકાસના કેસમાં રેરા પાસે મર્યાદિત સત્તા, માત્ર વિલંબીત કબજા માટે રેરા ઓર્ડર કરી શકે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ ચુકાદો આપ્યો છે કે…
View More રિડેવલોપમેન્ટ બાદ જૂના મિલકતધારકો અને ડેવલોપર્સ વચ્ચે ભાડુ RERA નક્કી કરી શકે નહીંરાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ
રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝીયમ પાસે આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસેથી એસઓજીની ટીમે 100 રૂપિયાની 17 જાલી નોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડ કરી હતી. પકડાયેલ પત્રકાર અગાઉ…
View More રાજકોટમાં 100 રૂપિયાની 17 જાલીનોટ સાથે પોરબંદરના પત્રકારની ધરપકડજેતપુરની બે માથાભારે મહિલાના ગેરકાયદેસર મકાનનું ડીમોલિશન
રાજકોટ જીલ્લામાં ગુડો તત્વોની વિરૂૂધ્ધમાં શરુ કરેલી કાર્યવાહી અનુસંધાને જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતી બે મહિલાના ગેરકાયદેસર મકાનને તોડી પાડવામાં આવ્યું હતું.…
View More જેતપુરની બે માથાભારે મહિલાના ગેરકાયદેસર મકાનનું ડીમોલિશનરાજકોટના લોકમેળાના નામે માણાવદરના કોન્ટ્રાક્ટર સાથે 23.40 લાખની છેતરપિંડી
ગત વર્ષે ભારે-વરસાદને કારણે લોકમેળો રદ થતા ટેન્ડર મેળવનાર શખ્સે સરકારે આપેલી રકમ પરત ન કરી રાજકોટમાં ગત વર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ થતા…
View More રાજકોટના લોકમેળાના નામે માણાવદરના કોન્ટ્રાક્ટર સાથે 23.40 લાખની છેતરપિંડીમતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત 12 કેડરના કર્મચારીઓને ફાળવાશે
રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘમા સમયથી વિરોધ ઊઠી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી, મતગણતરી, અને મતદાર યાદી સુધારણા સહિતની…
View More મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત 12 કેડરના કર્મચારીઓને ફાળવાશે