નોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયો

વધુ નફો કમાવાની લાલચમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે.…

View More નોનવેજના વધુ સાત વેપારીને દંડ ફટકારાયો

રાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલન

રાજકોટમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષો જૂની માંગણીને પુન: વેગ આપવા માટે આવતીકાલે એક અત્યંત અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત…

View More રાજકોટમાં કાલે હાઇકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલ મંડળના પ્રતિનિધિઓનું મહાસંમેલન

ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 92 પેઢી, રેસ્ટોરન્ટ…

View More ચટણી-નમકીન-નાસ્તાની ત્રણ પેઢી સીલ, 33ને નોટિસ

25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન

સૌરાષ્ટ્રમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત સાથે જ જળાશયોમાં નવા નીરની આવક શરૂ થયેલ છે અને 25 જળાશયો મલકાયા છે. ફલડસેલના આંકડા મુજબ આજે સવાર સુધીમાં…

View More 25 જળાશયોમાં નવા નીર; ભાદર, આજી-1માં શુકન

ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન.…

View More ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે

કોટડા સાંગાણીના સોલીયા ગામે 3 વર્ષના માસૂમ પર લાકડાનું પાટિયું માથે પડતા મોત

કોટડા સાંગાણી સોલિયા ગામે શ્રમિક પરિવારનો સાડા ત્રણ વર્ષનો બાળક લાકડાના ઘોડામાં ટીંગાતા પાટીયુ માથે પડ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું સારવારમાં મોત નિપજતા…

View More કોટડા સાંગાણીના સોલીયા ગામે 3 વર્ષના માસૂમ પર લાકડાનું પાટિયું માથે પડતા મોત

ખેડા નજીક કાર નાલામાં ખાબકતા ચારના મોત

ખેડા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે માતર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ખેડા-માતર હાઈવે પર મોતીપુરા ગામ પાસે અમદાવાદના લોકોની કાર…

View More ખેડા નજીક કાર નાલામાં ખાબકતા ચારના મોત

ધો.1માં પ્રવેશ માટે બાળવાટિકા પ્રમાણપત્રની જોગવાઇ રદ

સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ શાળાઓ માટે સરકારનો પરિપત્ર રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો અને તેમના વાલીઓ…

View More ધો.1માં પ્રવેશ માટે બાળવાટિકા પ્રમાણપત્રની જોગવાઇ રદ

સાયલા પોલીસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશનમાંથી એક બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર થઈ ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ તંત્ર સામે સવાલો ઉભા થયા છે. ફરાર…

View More સાયલા પોલીસ સ્ટેશનમાંથી બાંગ્લાદેશી મહિલા આરોપી ફરાર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મહેમદાબાદમાં 25 ઇંચ

24 કલાકમાં 255 તાલુકામાં 20 ઇંચ સુધી વરસાદ પડયા બાદ સવારથી પણ અનેક વિસ્તારોમાં સટાસટી, 20 જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ…

View More ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ, મહેમદાબાદમાં 25 ઇંચ