ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જૂલાઈ 2025માં લેવાયેલ ધો.12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 41.56 ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત…

View More ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા

આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય…

View More આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો

    એર ઈન્ડિયા ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. ભુજમાં આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુબઈ જવાં ઇચ્છતાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા…

View More ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો

હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

રાજકોટમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયાના વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના…

View More હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ

રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત

રાજકોટમાં મજુરી કામ કરતો શ્રમિક યુવાન મધ્યપ્રદેશ પોતાના વતનમાં જતો હતો ત્યારે લુણસરીયા ગામ પાસે શ્રમિક યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા…

View More રાજકોટથી MP જતો યુવાન લુણસરીયા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત

ખાડા બૂરવામાં અખાડા; અધિકારીને રોજનો રૂા.500 દંડ

નેશનલ હાઇવે ઓથોરિટીની પ્રથમ વખત કડક કાર્યવાહી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને પ્રતિદિન 500 રૂૂપિયા લેખે 20 દિવસના 10 હજાર રૂૂપિયા દંડ ફટકારાયો છે. NHAIના પ્રોજેક્ટ…

View More ખાડા બૂરવામાં અખાડા; અધિકારીને રોજનો રૂા.500 દંડ

ગુજરાતના 94 જોખમી બ્રિજની ફેર તપાસ, 34 પુલ બંધ કરવા આદેશ

ગુજરાતમાં વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. આ દુર્ઘટના બાદ ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને…

View More ગુજરાતના 94 જોખમી બ્રિજની ફેર તપાસ, 34 પુલ બંધ કરવા આદેશ

ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

ભાવનગરના મેથાણાના શખ્સે મકાન ભાડે રાખી ક્લિનીક શરુ કર્યું હતું, દવા સહિત આઠ હજારનો મુદ્દામાલ કબજે ઉપલેટાના ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ જુની ક્ધયા શાળા…

View More ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો

મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

100 મેટ્રીક ટન જેટલું વજન ધરાવતો જથ્થો આર્ટીફિશિયલ ફલાવર્સ અને પ્લાસ્ટિક મેટના નામે મંગાવી દાણચોરીનો ખેલ ઉંધો ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત સપ્તાહે ઓપરેશન…

View More મુન્દ્રા-કાસેઝમાં 35 કરોડના ચીની ફટાકડા ઝડપાયા

બાબુશાહી અને રાજકીય કાવાદાવાનો ભોગ બન્યો લોકમેળો

રાજકોટમાં પ્રથમ વખત મોટી રાઇડ્સના આકર્ષણો વગર યોજાશે મન વગરનો મેળો, ધંધાર્થીઓ રાજકોટ-ગાંધીનગર વચ્ચે ચક્ક્ર કાપતા રહ્યા ત્યાં મુદત પૂરી 238 સ્ટોલ સામે માત્ર 28…

View More બાબુશાહી અને રાજકીય કાવાદાવાનો ભોગ બન્યો લોકમેળો