ગોપાલ ચોક પાસે આવેલી એચડીએફસી બેંકમાં કર્મચારી સહિત બે સામે ગુનો નોંધાયો શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર પરમેશ્વર સોસાયટીમાં રહેતા યુવક લોન અપાવી દેવાની…
View More લોન લેવા ગયેલા યુવાનના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની ઉભી કરી જીએસટી કૌભાંડઆંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ
રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના વાહનને આંતરી રૂૂપિયા 90 લાખ રોકડની લૂંટના દોઢ માસ પહેલાના ચકચારી બનાવમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી કાવતરાના…
View More આંગડિયા પેઢીના કર્મીને આંતરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટતને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલો
કોઠારીયા ગામમાં સરદાર ચોક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં યુવકને તારે બહુ હવા છે કહી બે કૌટુંબિક ભાઈઓએ લોખંડના કોશ વડે હુમલો કરી યુવાનનો પગ ભાંગી નાખ્યો…
View More તને બહુ હવા આવી ગઇ છે, કોઠારિયા ગામે યુવાન પર બે પિતરાઇનો હુમલોઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પ્રજાપતિ વૃધ્ધની હત્યા કરનાર દોહિત્રના કારનામા ખૂલ્યા વૃધ્ધને હથોડીના 10 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી હતી રૈયાધારમાં શાંતિનગરના…
View More ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યુંકાંતિલાલ સોમવારે લાવ લશ્કર સાથે જશે ‘શરતી’ રાજીનામું આપવા
150 કારનો કાફલો લઇ ગાંધીનગર પહોંચશે, વિધાનસભાના ગેઇટ બહાર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે, નહીં આવે તો રાજીનામાનો કાર્યક્રમ કેન્સલ! મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ…
View More કાંતિલાલ સોમવારે લાવ લશ્કર સાથે જશે ‘શરતી’ રાજીનામું આપવારાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો ઉપર બેફામ પથ્થરમારો
એક બાળકીને માથામાં પથ્થર વાગી જતા ઇજા, ટાયર ફાટી જવા છતાં પરિવાર ભાગીને અંબાજી પહોંચ્યો રાજસ્થાનના જાંબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા…
View More રાજસ્થાનમાં ગુજરાતી યાત્રિકો ઉપર બેફામ પથ્થરમારોરાજકોટ રેલવે સ્ટેશન પર સોમવારથી નવા રિઝર્વેશન ચાર્ટની અમલવારી
રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા નિયમો અનુસાર, પશ્ચિમ રેલવે માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો સમય 14 જુલાઈ, 2025થી અમલમાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય કામગીરીની…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર સોમવારથી નવા રિઝર્વેશન ચાર્ટની અમલવારીનેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો
ખાડાના કારણે મૃત્યુ થાય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે: વલસાડ કલેક્ટરનો હુકમ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 (અમદાવાદ-મુંબઈ) પરના ખાડાઓએ લોકોની…
View More નેશનલ હાઇવે પર 10 દી’માં ખાડા નહીં બૂરાય તો કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનોસાગઠિયા કાળમાં બનેલી કોઠારિયા ટીપી 38-39માં ફેર વિચારણાના આદેશ
પાંચ વર્ષ પહેલા ડ્રાફ્ટ તૈયાર કરી સરકારમાં મોકલેલ જે મંજૂર થયા બાદ અનેક વિસંગતતાઓ બહાર આવતા સરકારે બે ટીપીઓની નિમણૂક કરવા સૂચના આપી રાજકોટ શહેરના…
View More સાગઠિયા કાળમાં બનેલી કોઠારિયા ટીપી 38-39માં ફેર વિચારણાના આદેશધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-જૂલાઈ 2025માં લેવાયેલ ધો.12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ 41.56 ટકા જાહેર કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત…
View More ધો.12 સાયન્સની પૂરક પરીક્ષામાં 16789માંથી 9000થી વધારે વિદ્યાર્થીઓ ફરી નાપાસ થયા