ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલા ચોમાસા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ…
View More ગુરુવારથી ગુજરાતમાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે: અંબાલાલ પટેલAmbalal Patel
અંબાલાલ પટેલને પદ્મશ્રી આપો, ભાજપના જ આગેવાને કરી માગણી
’અંબાલાલ પટેલ’નું જ મગજમાં આવે છે. ગુજરાતના લાખો ખેડૂતો માટે સચોટ હવામાનની આગાહી કરનાર આ જાણીતા કૃષિ નિષ્ણાતને હવે ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ’પદ્મશ્રી’ પુરસ્કાર…
View More અંબાલાલ પટેલને પદ્મશ્રી આપો, ભાજપના જ આગેવાને કરી માગણીઆંબાલાલ માની ગયા: ખેડૂતોના હિતમાં હવામાન આગાહી ચાલુ રાખવાની જાહેરાત
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનની આગાહી બંધ કરવાની જાહેરાત બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે હવે મોટો યુ-ટર્ન લીધો છે. મીડિાય સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલ…
View More આંબાલાલ માની ગયા: ખેડૂતોના હિતમાં હવામાન આગાહી ચાલુ રાખવાની જાહેરાતવરસાદ બાદ અંબાલાલ પણ રૂઠયા, હવામાન આગાહી બંધ કરવાની જાહેરાત
ગુજરાતમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે વરસાદની આગાહીઓને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ વરસાદનો વરતારો કરનારાઓ સામે કડક વલણ અપનાવતા…
View More વરસાદ બાદ અંબાલાલ પણ રૂઠયા, હવામાન આગાહી બંધ કરવાની જાહેરાતઅંબાલાલ પટેલને સરકાર યોગ્ય પદ આપશે? વિધાનસભામાં છવાયા આગાહીકાર
દેશ-દુનિયાના હવામાનની આગાહીની વાત આવે ત્યારે ગુજરાતના દરેકના મોઢે એક જ નામ આવે, એ છે અંબાલાલ પટેલ. તેઓ ગુજરાતના હવામાનના આગાહીકાર કહેવાય છે. તો લોકો…
View More અંબાલાલ પટેલને સરકાર યોગ્ય પદ આપશે? વિધાનસભામાં છવાયા આગાહીકારહવામાનમાં પલટો, વાદળિયું વાતાવરણ, માવઠાની અંબાલાલ પટેલની આગાહી
જીરાના પાકમાં ‘ચરમી’ રોગ આવવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટાની ગંભીર આગાહી કરી છે. આ ફેરફાર જગતના તાત માટે ચિંતાજનક…
View More હવામાનમાં પલટો, વાદળિયું વાતાવરણ, માવઠાની અંબાલાલ પટેલની આગાહીગુજરાતમાં બે વાવાઝોડા ત્રાટકશે, આંબાલાલ પટેલની અમંગળ આગાહી
19મીએ અરબ સાગર ને 28મીએ બંગાળની ખાડીથી આવશે નવેમ્બર મહિનામાં ફરી એકવાર તોફાની વાવાઝોડું ત્રાટકવાનું છે. અરબ સાગરમાં મોટી હલચલ થવાની છે. માત્ર અરબ સાગર…
View More ગુજરાતમાં બે વાવાઝોડા ત્રાટકશે, આંબાલાલ પટેલની અમંગળ આગાહીઆગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય…
View More આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીગુજરાતના રાજકારણ અંગે આંબાલાલની તોફાની આગાહી
ઓગસ્ટમાં ગ્રહદશા બદલાતી હોવાથી મંત્રીમંડળમાં ઉથલપાથલની દર્શાવેલી શકયતા ગુજરાત સહિત દેશભરના હવામાનની સચોટ આગાહી કરતાં હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે હવે ગુજરાતનાં રાજકારણને લગતી તોફાની આગાહી…
View More ગુજરાતના રાજકારણ અંગે આંબાલાલની તોફાની આગાહી