યાત્રાધામ વીરપુરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. બીજી તરફ જેતપુરરાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર નજીક…
View More વીરપુરમાં વરસાદી માહોલ વચ્ચે હાઇવે રોડના ખાડામાં ટ્રક ફસાતા ટ્રાફિકજામજેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરાર
જેતપુરમાં રિક્ષામાં દારૂૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે 96 બોટલ દારૂૂ ભરેલી રિક્ષા અને તેનું પાઈલોટીંગ કરતા બાઈક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે આ સમગ્ર…
View More જેતપુરમાં 96 બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા, બુટલેગર ફરારગીર આસપાસ વધતા વન્યજીવોના હુમલાથી ચિંતા, સરકારને 8 મુદ્દાનો ઉકેલ મોકલાયો
ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા દ્વારા માનવ પર થતા હુમલાની ઘટનાઓમાં વધારો થતાં હવે વન્યજીવ-માનવ સંઘર્ષનો મુદ્દો ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. એક…
View More ગીર આસપાસ વધતા વન્યજીવોના હુમલાથી ચિંતા, સરકારને 8 મુદ્દાનો ઉકેલ મોકલાયોમોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પ
સરતાનપર રોડ પર ટ્રક ફસાયો અને ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ: આગાહીના પગલે શાળા કોલેજોમાં આજે રજા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરૂવારે રાતના 10 વાગ્યાથી…
View More મોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પઅમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકો
કેન્દ્રબિંદુ શહેરથી 39 કિ.મી.દૂર, કોઈ નુકસાની નહીં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં શનિવારે સવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના માહિતી મુજબ આ ભૂકંપની…
View More અમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકોસંસદ કૂચમાં 2000 અપરાધિક તત્ત્વોની ઘુસણખોરી
20 જુલાઈના રોજ સંસદ માર્ચ દરમિયાન થયેલી હિંસાની તપાસ વધુ તીવ્ર બનાવીને, દિલ્હી પોલીસે અથડામણમાં સામેલ લોકોની ઓળખ કરવા માટે લગભગ 2,500 લોકોની તપાસ કરી…
View More સંસદ કૂચમાં 2000 અપરાધિક તત્ત્વોની ઘુસણખોરીનવી પેઢી પ્રશ્ર્નો પૂછે તો તર્કથી જવાબ આપો, સ્નેહ દર્શાવો: મોહન ભાગવત
સીજેપીના વિરોધ વચ્ચે, આરએસએસ વડા મોહન ભાગવત તરફથી પણ એક નિવેદન બહાર આવ્યું છે. સંઘ વડાએ જણાવ્યું હતું કે આજની નવી પેઢી સાથે વાતચીત કરવાની…
View More નવી પેઢી પ્રશ્ર્નો પૂછે તો તર્કથી જવાબ આપો, સ્નેહ દર્શાવો: મોહન ભાગવતથેન્કયુ ફ્રેન્ડસ : યુવાનોના પ્રેમ, સમર્થનથી મોદી ગદગદ
પેપર લીકને રોકવા માટે સરકારના કાર્ય યોજના અંગેના તેમના ઇન્સ્ટાગ્રામ વિડીયો પર મળેલા “સકારાત્મક પ્રતિભાવ” માટે ઙખ નરેન્દ્ર મોદીએ “યુવાનો” પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.…
View More થેન્કયુ ફ્રેન્ડસ : યુવાનોના પ્રેમ, સમર્થનથી મોદી ગદગદબહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારા
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે, આ પહેલી ઘટના છે જ્યાં અનેક ગલ્ફ રાષ્ટ્રોએ સીધા લશ્કરી હુમલા શરૂૂ કર્યા છે. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ,…
View More બહેરીન, કુવૈતનો પહેલીવાર ઇરાન પર સીધો હુમલો: મહાયુદ્ધના ભણકારાહૂથીઓનો વિશ્ર્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો: સાઉદી-યમન વચ્ચે તણાવ
યમનથી સાઉદી અરેબિયા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, જેમાં જીઝાન ઔદ્યોગિક શહેરની એક મુખ્ય સુવિધા અને અરામકો સાથે જોડાયેલ તેલ સુવિધાને નિશાન…
View More હૂથીઓનો વિશ્ર્વની સૌથી મોટી તેલ રિફાઇનરી અરામકો પર હુમલો: સાઉદી-યમન વચ્ચે તણાવ