યુનાઈટેડ સ્ટેટ્સમાં ટાર્ગેટ સ્ટોરમાંથી લગભગ 1,000 ની કિંમતની વસ્તુઓ ચોરી કરવાના આરોપમાં એક ભારતીય પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હોવાના વાયરલ વીડિયોના એક દિવસ પછી, ભારતમાં…
View More અમેરિકામાં ભારતીય મહિલા ચોરી કરતા પકડાયા પછી નવી વીઝા ચેતવણીશાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયા
મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન…
View More શાસક યુતિ સાથે આવવા ફડણવીસની ખુલ્લી ઓફરથી મહારાષ્ટ્રના રાજકારણમાં વમળ સર્જાયાથાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યા
થાઈલેન્ડમાં એક મોટા સેક્સ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અહીં એક મહિલાને અનેક સાધુઓ સાથે સેક્સ કરવા અને બાદમાં તેમને બ્લેકમેલ કરવા બદલ ધરપકડ કરવામાં આવી…
View More થાઇલેન્ડમાં બૌધ્ધ સાધુઓને હની ટ્રેપમાં ફસાવી મહિલાએ રૂા.100 કરોડ પડાવ્યાબિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત
ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિ…
View More બિહાર ચૂંટણી પહેલા નીતિશની ખેરાત, 125 યુનિટ વીજળી મફત9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ
રાજસ્થાનમાં એક 9 વર્ષની બાળકીનું એક કલાકમાં બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય…
View More 9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોત
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પીએસઆઇની…
View More ભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોતસ્વચ્છતામાં રાજકોટ રાજ્યમાં ત્રીજા, દેશમાં 19મા ક્રમે
દેશના 4589 શહેરોમાંથી સ્વચ્છતામાં અમદાવાદ અને સોલિડવેસ્ટ મેનેજમેન્ટમાં સુરત નંબર-વન રાજકોટ ગત વર્ષે 37મા રેન્કમાંથી કૂદી 19માં સ્થાને પહોંચ્યું આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત…
View More સ્વચ્છતામાં રાજકોટ રાજ્યમાં ત્રીજા, દેશમાં 19મા ક્રમેજિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હિતેશ વોરાએ ચાર્જ સંભાળ્યો
પદગ્રહણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પરેશ ધાનાણી, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, લલિત વસોયા સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત સમગ્ર દેશમાં રાહુલ ગાંધીની સૂચનાનુસાર કોંગ્રેસ દ્વારા કરાયેલા…
View More જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ હિતેશ વોરાએ ચાર્જ સંભાળ્યોબામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલો
શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા બામણબોર નજીક ટ્રક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રકના ચાલકે ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતાં…
View More બામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલોદુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધા
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે ભીડભંજન મેઈન રોડ પર રહેતાં દિનેશભાઈ દેવજીભાઈ લાલકીયા (ઉ.45) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના…
View More દુકાન પાસે વાહનો પાર્ક કરવાની ના પાડતાં કાકાએ ભત્રીજાને છરીના ઘા ઝીંકી દીધા