રતનપર અને ગૌરીદડ સહિતના ગામજનો દ્વારા મેનેજમેન્ટને આવેદન પાઠવી અલ્ટીમેટમ આપ્યું, ઉગ્ર આંદોલનની ચિમકી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરવામાં આવી…
View More વિદેશી છાત્રોને તમારી હોસ્ટેલમાં રાખો, મારવાડી યુનિ.ને ચેતવણીખીરસરા GIDCમાં PGVCLનાં પાવર ધાંધિયા, આવતીકાલે ધંધા મુકી ઉદ્યોગકારોની મૌન રેલી
માંડ મશીન ચાલુ થાય ત્યાં ટ્રીપીંગ થઇ જાય છે, વેસ્ટેજ પડતા લાખોની નુકસાની; જેટકોનું સબ સ્ટેશન બનાવવા માંગ કરાશે ખીરસરા જીઆઇડીસીમાં પાવર ટ્રીપીંગના પ્રશ્નોના…
View More ખીરસરા GIDCમાં PGVCLનાં પાવર ધાંધિયા, આવતીકાલે ધંધા મુકી ઉદ્યોગકારોની મૌન રેલીસ્વાગત કાર્યક્રમોમાં એક વર્ષથી પડતર કેસો ફરી ખોલવામાં આવશે: જિલ્લા કલેકટર
ફાઇલમાં અટવાયેલા પ્રશ્નોનો નિકાલ આવવાની આશા તાલુકા સ્વાગતની બેઠકો હવે ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ યોજવા સુચના રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જિલ્લા અને તાલુકા…
View More સ્વાગત કાર્યક્રમોમાં એક વર્ષથી પડતર કેસો ફરી ખોલવામાં આવશે: જિલ્લા કલેકટરબે શૈક્ષણિક સંસ્થાની લડાઇમાં 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ
સનફલેમ અને જીનિયસ સ્કૂલ વચ્ચે ડખ્ખામાં કરાર રદ, શિક્ષણ કાર્ય બંધ કરી દેતા છાત્રો રઝળી પડ્યા ન્યાયની માંગ સાથે વાલીઓ દ્વારા ડીઇઓને રજૂઆત, રામધૂન, ધરણા:…
View More બે શૈક્ષણિક સંસ્થાની લડાઇમાં 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલપરાપીપળિયા વિસ્તાર પાયાની સુવિધાઓથી આજ સુધી વંચિત
રોડ-રસ્તા-ડ્રેનેજ-પાણી, આંગણવાડી સહિતના મુદ્દે સ્થાનિકોની મ્યુનિ.કમિશનરને રજૂઆત શહેરના છેવાળાના વિસ્તારોમા પાયાની સુવિધાઓ મનપા દ્વારા આજે પણ પૂરી પાડવામાં આવી નથી. જેમાં જામનગર હાઇવે પર પરાપીપળીયા…
View More પરાપીપળિયા વિસ્તાર પાયાની સુવિધાઓથી આજ સુધી વંચિતએરપોર્ટના નવા ટર્મીનલમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માગણી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુસાફરોને વધારે સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે હેમંશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે તાજેતરમાં સંસદ સભ્ય પુરૂૂષોતમભાઈ…
View More એરપોર્ટના નવા ટર્મીનલમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માગણીનવાગામ અને વેગડીના બ્રિજ રાતોરાત બંધ કરાતા દેકારો, અંતે નાના વાહનો માટે ખોલાયા
વડોદરા નજીકનો ગંભીરાબ્રિજ તુટી પડયા બાદ તાબડતોબ તમામ બ્રિજના નિરિક્ષણ કરી ડાયવર્ઝનની વ્યવસ્થા કર્યા વગર અનેક જોખમી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે…
View More નવાગામ અને વેગડીના બ્રિજ રાતોરાત બંધ કરાતા દેકારો, અંતે નાના વાહનો માટે ખોલાયાભારે વાહનોથી થતા અકસ્માતના બનાવમાં વિસ્તારના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરો
જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવાના બદલે પોલીસ દંડ ઉઘરાવવામાં મશગુલ હનુમાન મઢી ચોકમાં કાળમુખા ડમ્પર ચાલકે એકટીવાને હડફેટે લેતા 20 વર્ષની છાત્રા નું કમકમાટી ભર્યું…
View More ભારે વાહનોથી થતા અકસ્માતના બનાવમાં વિસ્તારના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરોરાજકોટ-ભાવનગર હાઈવે ઉપર પોલીસના ઉઘરાણા સામે 35 ગામના લોકોનો વિરોધ
આજીડેમ ચોકડીથી હલેન્ડા ગામ સુધીના વિસ્તારમાં ટ્રાફિકના નામે પોલીસનો અસહ્યત્રાસ, હપ્તાખોરીથી ત્રસ્ત આગેવાનોની ટ્રાફિક ડીસીપીને રજૂઆત રાજકોટ શહેરમાં ટ્રાફિક શાખાની કથિત હપ્તાખોરીથી આસપાસના 35 જેટલા…
View More રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર પોલીસના ઉઘરાણા સામે 35 ગામના લોકોનો વિરોધRTOમાં 0002 માટે રૂા.17 લાખની બોલી
0007 માટે પણ 11.22 લાખ, 9999 માટે રૂા. 4.43 લાખના ટેન્ડર ભરાયા ગુજરાતમા રિયલ એસ્ટેટ અને વાહન વેંચાણમા મંદીનાં રોદણા વચ્ચે રાજકોટ આરટીઓમાં ખુલેલી ફોર…
View More RTOમાં 0002 માટે રૂા.17 લાખની બોલી