શહેરમાં વાજડી ગામે રહેતી શ્રમિક પરિણીતાને કામે જવાની પતિએ ના પાડતાં બન્ને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી. પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાને માઠુ લાગી આવતાં…
View More વાજડીમાં પતિએ નોકરી પર જવાની ના પાડતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવીવીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યો
હાઇવે ઉપર ટ્રક ખાડામાં ફસાઇ જતા ટ્રાફિકજામથી બચવા શોર્ટકટ લીધો ને દુર્ઘટના ઘટી યાત્રાધામ વીરપુરમાં ગત રાતથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગઇકાલે ગંભીર ઘટના…
View More વીરપુર નજીક તણાયેલી કારના ચાલકનો મૃતદેહ 26 કલાકે મળ્યોલાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયા
રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ બે કેસમાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ખુનના બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના…
View More લાલપુર અને ઓખામાં હત્યાના ગુનામાં 11 વર્ષથી ફરાર બે વોન્ટેડ શખ્સો ઝડપાયામહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક મોટી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા મહાદેવ વાડી મેઈન…
View More મહાદેવ વાડી વિસ્તારમાં મોબાઈલની દુકાનના તાળા તોડી રોકડ સહિત રૂ.2.78 લાખની મતાની ચોરીબાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરી
શહેરને બેફામપણે ધમરોળતા તસ્કરોએ વધુ એક મકાનને નિશાન બનાવ્યું છે. શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલી સર્વોદય સ્કૂલ સામે બાલાજી પાર્કમાં રહેતા ખેડૂતના મકાનમાં…
View More બાલાજી પાર્કમાં ખેડૂતના મકાનમાંથી 16.88 લાખની ચોરીનોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમે
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મેડિકલ ડિવાઇસ પાર્ક, આંતરરાષ્ટ્રીય હોટેલ્સનું આગમન થતાં શહેરની આર્થિક રફતાર વધી: લિન્કડઇન ‘સિટીઝ ઓન ધ રાઇઝ 2026’ના રિપોર્ટમાં નવો ચિતાર રજૂ કરાયો…
View More નોકરી આપનારા નોન મેટ્રો શહેરોમાં રાજકોટ દેશમાં છઠ્ઠા ક્રમેઅમદાવાદ-નવસારી-વલસાડ-સેલવાસમાં ભારતીય સેનાએ રાહત કામગીરી શરૂ કરી
ગુજરાતમાં વિકસતી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય સેનાએ દક્ષિણ કમાન્ડના નેજા હેઠળ રાહત અને બચાવ ટીમો (ઇજનેરો અને તબીબી ટીમો સહિત) તૈનાત કરી છે. આ…
View More અમદાવાદ-નવસારી-વલસાડ-સેલવાસમાં ભારતીય સેનાએ રાહત કામગીરી શરૂ કરીરાજકોટની એન્ટ્રીમાં જ વાહનચાલકોનું ખાડાઓથી સ્વાગત!
સામાન્ય વરસાદમાં જ માધાપર-ગ્રીનલેન્ડ-ગોંડલ રોડ અને આજીડેમ ચોકડીએ ગાબડા, કામની ગુણવત્તા સામે ઉઠતા સવાલ ગુજરાત મિરર, રાજકોટ તા.25 : રાજકોટમાં હજૂ ચોમાસું જામ્યું પણ નથી…
View More રાજકોટની એન્ટ્રીમાં જ વાહનચાલકોનું ખાડાઓથી સ્વાગત!GPSCની આવતીકાલની વર્ગ-1 અને વર્ગ-2ની પ્રાથમિક પરીક્ષા મોકૂફ
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 26 જુલાઈના રોજ યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં…
View More GPSCની આવતીકાલની વર્ગ-1 અને વર્ગ-2ની પ્રાથમિક પરીક્ષા મોકૂફઆફતમાં લૂંટ: 10 કિ.મી. ગાડી ટોવિંગ કરવાના છ હજાર, વીમા કંપનીઓ પાસે લાંબું વેઇટિંગ
મેઘરાજાએ જ્યારે તોફાની બેટિંગ કરીને માત્ર 16 કલાકમાં 18 ઈંચ જેટલો અનરાધાર વરસાદ ખાબક્યો, ત્યારે અમદાવાદ શહેરની વાસ્તવિક સ્થિતિ છતી થઈ ગઈ છે. રસ્તાઓ પર…
View More આફતમાં લૂંટ: 10 કિ.મી. ગાડી ટોવિંગ કરવાના છ હજાર, વીમા કંપનીઓ પાસે લાંબું વેઇટિંગ