સાત માસ પૂર્વે ખંભાત અને ધોળકામાંથી એટીએસ ઝડપી પાડેલા ડ્રગ્સ કેસમા સંડોવાયેલા ત્રણ શખસો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ઝડપાયા ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમને ડ્રગ્સ…
View More ગુજરાતમાંથી પકડાયેલ 107 કરોડના ડ્રગ્સ મામલે ફરાર ત્રણ ડ્રગ્સ માફિયાની ધરપકડગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળી
રાજકોટ શહેરમા ટાઢોળુ વાતાવરણ છતા રાત્રીનાં સમયે દારૂ ઢીંચીને નીકળતા શખસો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જવામા આવે છે. ત્યારે ગઇકાલે યુનિવર્સીટી રોડ પર ગંગોત્રી પાર્ક…
View More ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને ઉલાળી, કારમાંથી દારૂની બોટલ મળીરાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધ
35 ગામના લોકોની ઉગ્ર રજૂઆત અને આંદોલનની ચિમકી બાદ ટ્રાફિક પોઈન્ટ હટાવાયા રાજકોટ ભાવનગર હાઈ-વે પર પોલીસના ઉઘરાણાથી 35 જેટલા ગામના લોકો ભારે હેરાન થઈ…
View More રાજકોટ-ભાવનગર હાઈ-વે પર અંતે પોલીસના ઉઘરાણા બંધપૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !
રાજકોટમાં રહેતી મહિલાને પુર્વ પતિએ ચારિત્ર પર દાગ લગાવવા માટે પુર્વ પ્રેમીના મહીલાના ફોટા વાયરલ કરી હેરાન કરતો હોવાની ફરિયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો…
View More પૂર્વ પત્નીએ છૂટાછેડાનો કેસ કરતાં ચારિત્ર પર દાગ લગાવવા પતિએ પ્રેમી સાથેના ફોટા વાયરલ કર્યા !છત્તીસગઢના પૂર્વ CM બઘેલના પુત્રની જન્મદિવસે જ ED દ્વારા ધરપકડ કરાઇ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. કથિત દારૂૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા…
View More છત્તીસગઢના પૂર્વ CM બઘેલના પુત્રની જન્મદિવસે જ ED દ્વારા ધરપકડ કરાઇલોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટ
રાજકોટના લોકમેળા માટે સરકારે વચલો રસ્તો કાઢયો, ફાઉન્ડેશન માટે આર.સી.નો આગ્રહ નહીં રખાય, 60 દિવસના બદલે 30 દિવસમાં લાઇસન્સ અપાશે રાજકોટમા આગામી જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન…
View More લોકમેળામાં રાઇડ્સની મંજૂરી માટે સ્થાનિક અધિકારીઓને છૂટસુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગ
પાણી ભરવા કે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો ‘રિયલ ટાઈમ’ જાણી શકાશે સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ…
View More સુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગ28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણય
ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 28 ગ્રાન્ટેડ લો કોલેજોના LLB સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવાનો નિર્ણય લેવાયો છે. આ કોલેજો દ્વારા BCIને…
View More 28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણયવડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટ
વડોદરાના વ્યસ્ત વિસ્તારોમાંથી એક ફતેગંજ વિસ્તારમાં એક અણધારી ઘટના સર્જાઈ હતી. જ્યારે નરહરિ હોસ્પિટલ નજીકના મુખ્ય માર્ગ પર રાત્રે મહાકાય મગર જોવા મળ્યો હતો. રોડ…
View More વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટમેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના
આરોગ્ય વિભાગે ડીનનો ખૂલાસો પૂછતા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું તંત્ર ઘુણ્યુ, ડીને તાબડતોબ બેઠક યોજી પાંચ સિનિયર તબીબોની તપાસ કમિટી બનાવી રેડિયોલોજી વિભાગના 11,…
View More મેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના