ભરૂૂચ જિલ્લામાં આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં માનવ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા રૂા. 7.30 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના નેતા અને જુનાગઢ લોકસભાના પૂર્વ ઉમેદવાર…
View More મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર સહિત 6 આરોપીની જામીન અરજી રદઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાત
યુવતી કોણ હતી તે પણ ખબર નહોતી, છ માસમાં યુવતી ઓફલાઈન થઈ જતાં ગળાફાંસો ખાઈ મોત મીઠું કર્યુ હાલના સમયમાં પ્રેમ થવો અને પ્રેમ સંબંધ…
View More ઓનલાઈન પ્રેમમાં અંધ યુવકનો આપઘાતકોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કરનાર થાર સવાર યુગલનો પોલીસે 20 કિમી પીછો કરી દબોચી લીધા
રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ મહેશભાઈ સોઢાતર મહિન્દ્રા થાર ગાડી નં. જીજે-01-ડબલ્યુસી-0301 ના ચાલક અંકિત જયંતી પરમાર અને નયનાબેન (રહે. બંને રાજકોટ)વિરૂદ્ધ…
View More કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કરનાર થાર સવાર યુગલનો પોલીસે 20 કિમી પીછો કરી દબોચી લીધાબેડી ચોકડી પાસેથી રૂ.1.64 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સો ઝડપાયા
રાજકોટના સોખડા ચોકડી થી બેડી ચોકડી તરફ જતા ઓવરબ્રીજ પાસેથી એસઓજીની ટીમે એકટીવામાં રૂૂ.1.64 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સોને ઝડપી લઇ…
View More બેડી ચોકડી પાસેથી રૂ.1.64 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે રાજકોટ અને પડધરીના બે શખ્સો ઝડપાયાટ્રાફિક ન્યુસન્સ ફેલાવતા પેસેન્જર વાહનોના ચાલકોને સુધરી જવા તાકિદ
રેલવે – બસ સ્ટેશન – એરપોર્ટ ઉપર ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા નિવારવા રીક્ષા – ટેક્ષી કે, ખાનગી વાહનોના આડેધડ થતા પાર્કિંગ સામે એકશન લેવા ગૃહમંત્રીની સૂચના વાહનચાલકો…
View More ટ્રાફિક ન્યુસન્સ ફેલાવતા પેસેન્જર વાહનોના ચાલકોને સુધરી જવા તાકિદઇન્દિરાનગરના પ્રૌઢને માર મારવાના પ્રકરણમાં પીએસઆઇ, માતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદ
શહેરમાં રૈયાધાર પાસે ઈન્દીરાનગરમાં રહેતા અને લાખના બંગલા પાસે વેલ્ડીંગની દુકાન ચલાવતા આઘેડ પર બે માસ પૂર્વે હોર્ન મારવાના મામલે એસઆરપી મેનની પત્ની અને પુત્રએ…
View More ઇન્દિરાનગરના પ્રૌઢને માર મારવાના પ્રકરણમાં પીએસઆઇ, માતા-પુત્ર સહિત ચાર સામે ફરિયાદતું કેમ કોર્ટમાં આવ્યો હતો? માધાપર ચોકડીએથી જતાં સ્કુટરને પત્નીએ પાટુ મારતા પતિ ઈજાગ્રસ્ત
સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો તો ત્યાં પત્ની તેના સાગરીતો સાથે પહોંચી, છરી બતાવી ધમકી આપી ભીલવાસમાં રહેતા અને ઓરકેસ્ટ્રામા કામ કરતા પારસભાઈ પરસોતમભાઇ વાઘેલા (ઉ.વ.40)નવી…
View More તું કેમ કોર્ટમાં આવ્યો હતો? માધાપર ચોકડીએથી જતાં સ્કુટરને પત્નીએ પાટુ મારતા પતિ ઈજાગ્રસ્તઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ સસ્તામાં ડ્રેસ લેવા જતાં યુવતી છેતરાઈ, 27 હજાર ગુમાવ્યા
નાના મવા રોડ શાસ્ત્રીનગર અજમેરામાં રહેતા ડોલિબેન રાજેંદ્રકુમાર ઝાલાડી(ઉ.વ.30)એ ઇન્સ્ટાગ્રામમાં આવેલી રિલ્સ જોઈ ઓનલાઈન સસ્તા ભાવે ડ્રેસ ખરીદવા જતા 27 હજાર રૂૂપિયા ગુમાવતા રાજકોટ તાલુકા…
View More ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ સસ્તામાં ડ્રેસ લેવા જતાં યુવતી છેતરાઈ, 27 હજાર ગુમાવ્યાલોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસ
લોધિકાના મેટોડા જીઆઈ ડીસીમાં આવેલ સૂર્ય પાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ ગુસ્સામાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી…
View More લોધિકાના મેટોડામાં ગુસ્સામાં ફિનાઈલ પી કર્યો આપઘાતનો પ્રયાસરૈયારોડ પર કાર આંતરીને ફરિયાદ પરત ખેંચી લેવાનુ કહી પતિની પત્નીને મારી નાખવાની ધમકી
150 ફુટ રીંગરોડ મધુવન સોસાયટીમાં રહેતા ભુમીકાબેન હીતેશભાઇ નાગ્રેચા(ઉ.વ.42)એ અગાઉ કરેલી ત્રાસથી ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી પતિ હિતેશભાઈએ કારને આંતરી પત્ની ભૂમિકાને ધમકી આપી…
View More રૈયારોડ પર કાર આંતરીને ફરિયાદ પરત ખેંચી લેવાનુ કહી પતિની પત્નીને મારી નાખવાની ધમકી