મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં નીટ-યુજી પરીક્ષામાં કટઓફથી પાછળ રહેતાં 19 વર્ષીય વૈદ્યકીય અભ્યાસુએ આત્મહત્યા કરી લીધી હતી. અંકિતા સુરેશ સાંગલે, કારજત તાલુકાના જલાલપુર ગામની રહીશ હતી.…
View More નીટ-યુજીમાં કટઓફથી પાછળ રહેતા વિદ્યાર્થિનીની આત્મહત્યાનીટ પેપર લીક કેસ : ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સીબીઆઈના વકીલ ગેરહાજર
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ્સ ખાતેની ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટે સોમવારે ફરિયાદ નિર્દેશકને NEET UG 2026 પેપર લીક કેસમાં રાજ્ય (CBI) નું પ્રતિનિધિત્વ કરવા માટે સરકારી…
View More નીટ પેપર લીક કેસ : ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સીબીઆઈના વકીલ ગેરહાજરસંસદમાં હોબાળા વચ્ચે પેપર-લીક ખરડો પેશ
વિપક્ષના સંસદ પરિસરમાં દેખાવો : પેલેટગનના ઉપયોગ મામલે અમિત શાહની માફીની માગણી : કાલે એનડીએની બેઠકને મોદી સંબોધશે સંસદના ચોમાસુ સત્રના બીજા સપ્તાહે આજે વિપક્ષોના…
View More સંસદમાં હોબાળા વચ્ચે પેપર-લીક ખરડો પેશબિહારના વિદ્યાર્થીઓ પર AK47 રાઈફલથી ગોળીબાર: વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કર્મચારી સસ્પેન્ડ
સિવાન SIT સભ્ય અભિષેક પટેલને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર AK-47 થી ગોળીબાર કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સિવાન વિરોધમાં અનેક રાઉન્ડ ગોળીબાર કરવા બદલ પોલીસ…
View More બિહારના વિદ્યાર્થીઓ પર AK47 રાઈફલથી ગોળીબાર: વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કર્મચારી સસ્પેન્ડRAFના જવાને પેલેટ ગનથી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યુ, પાંચ દેખાવકારોને ઈજા : CRPFની તપાસમાં ખુલાસો
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ને જાણવા મળ્યું છે કે 20 જુલાઈના રોજ સંસદ તરફના વિરોધ કૂચ દરમિયાન કનોટ પ્લેસ વિસ્તારમાં તૈનાત તેના રેપિડ…
View More RAFના જવાને પેલેટ ગનથી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યુ, પાંચ દેખાવકારોને ઈજા : CRPFની તપાસમાં ખુલાસોવિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલો
વિંછીયા તાલુકાના ઓરી રોડ પર આવેલી ચામુંડા પાન સેન્ટર નામની દુકાન નજીક જૂની મનદુખ અને તાર ફેન્સિંગના કામની મજુરીના ધંધાકીય અદાવતને લીધે એક 21 વર્ષીય…
View More વિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલોનવરાત્રીના આયોજનમાં ભાગીદારીના નામે 12.50 લાખની ઠગાઇ, કેસ પાછો ખેંચવા ધમકી આપી બીજા 15 લાખ માગ્યા
જામનગરમાં નવરાત્રીના આયોજનમાં ભાગીદાર બનાવી નફો અપાવવાની લાલચ આપી રાજકોટના જમીન-મકાનના ધંધાર્થીે પાસેથી રૂૂપિયા 12.50 લાખ મેળવી કથિત છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. બાકી…
View More નવરાત્રીના આયોજનમાં ભાગીદારીના નામે 12.50 લાખની ઠગાઇ, કેસ પાછો ખેંચવા ધમકી આપી બીજા 15 લાખ માગ્યાકંડલા પોર્ટમાં ચોરીની બીજી ઘટના, 8.07 લાખના વાયરની ચોરી
રેલવે ઇલેક્ટ્રિકનાં કામ માટે લગાવેલા રૂા. 8,07,408ના કોપર કેટેનરી ક્ધટેકટ વાયરની તસ્કરોએ ચોરી કરી હતી. એનર્જી ગ્લોબલ ઇન્ફ્રા પ્રા. લિમિટેડ કંપનીમાં સ્ટોરેજ ઇન્ચાર્જ તરીકે ફરજ…
View More કંડલા પોર્ટમાં ચોરીની બીજી ઘટના, 8.07 લાખના વાયરની ચોરીધોરાજીમાં દરગાહના ટ્રસ્ટના ખોટા દસ્તાવેજ બનાવી પુત્રને ટ્રસ્ટી બનાવવાનું પિતાનું કૌભાંડ
ધોરાજીના ચમાલીપા વિસ્તારમાં આવેલ કુતૂબશાહ પીર દરગાહ ટ્રસ્ટમાં ખોટા અને બનાવટી દસ્તાવેજોના આધારે ટ્રસ્ટી તરીકે પિતાએ પોતના પુત્રનું નામ દાખલ કરાવી છેતરપિંડી આચરવાનું એક ગંભીર…
View More ધોરાજીમાં દરગાહના ટ્રસ્ટના ખોટા દસ્તાવેજ બનાવી પુત્રને ટ્રસ્ટી બનાવવાનું પિતાનું કૌભાંડદિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડ
શહેરના દિવનાપરા વિસ્તારમાં આવેલા મચ્છો માતાજીના મંદિરમાં થયેલી દાનપેટી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉકેલી નાખી મંદિરમાંથી ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડી પોલીસે ચોરીમાં…
View More દિવાનપરામાં મચ્છો માતાના મંદિરમાં ચોરી કરનાર રિક્ષા તસ્કરની ધરપકડ