સાચું ચિત્ર મેળવવા સામાન્ય લોકોને ફોન કરી પોલીસની કામગીરી, ભૂમિકા અને રિસ્પોન્સનો અભિપ્રાય મેળવાઇ રહ્યો છે અનેક છાપેલ કાટલાના તપેલા ચઢી જશે રાજય સરકારનાં ગુડ…
View More 10,000 લોકોના અભિપ્રાય મેળવી પોલીસનું રીયાલિટી ચેક કરશે ગૃહમંત્રીશિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યા
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનનું આજે(૪ ઓગસ્ટ) સવારે નિધન થયું. તેમણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.…
View More શિબુ સોરેનના અંતિમ દર્શન માટે પહોંચ્યા પીએમ મોદી, સીએમ હેમંત સોરેન પ્રધાનમંત્રીનો હાથ પકડીને રડી પડ્યા‘તમને કેમ ખબર કે ચીને ભારતની 2000 કિમી જમીન કબજો જમાવ્યો…’ સૈન્ય અંગે ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફિટકાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કથિત ટિપ્પણીના કેસમાં તેમના વિરુદ્ધ થયેલા માનહાનિના કેસને પડકારતી અરજી સુપ્રીમ…
View More ‘તમને કેમ ખબર કે ચીને ભારતની 2000 કિમી જમીન કબજો જમાવ્યો…’ સૈન્ય અંગે ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને લગાવી ફિટકારમોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત
ચોમાસાની સિઝન ચાલી રહી છે અને વરસાદ પડી રહ્યો હોવાથી જમીનમાંથી સરીસૃપો બહાર આવતા હોય છે ત્યારે મોરબી અને વાંકાનેર પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહીત…
View More મોરબી પંથકમાં સાપ કરડવાથી માતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોતજીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: ત્રણ માસના માસુમનું તાવ-શરદીથી મોત
પડધરીના હડમતિયા ગામની ઘટના : વાડીમાં છંટકાવ કરેલી દવા વાળી ધૂળ ખાઇ ગયાની તબીબે શંકા વ્યકત કરી’તી રાજકોટ સહીત રાજયભરમા રોગચાળો બેકાબુ બન્યો હોય તેમ…
View More જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો: ત્રણ માસના માસુમનું તાવ-શરદીથી મોતઉપલેટા મામલતદારે રેતી ભરેલા ડમ્પર જપ્ત કરી ડ્રાઇવરોને કચેરીમાં પૂરી ફટકાર્યા
ઇજાગ્રસ્ત ટ્રક ચાલકોને સારવાર માટે રાજકોટ ખસેડાયા, પોલીસે ફરિયાદ નહીં લીધાનો આક્ષેપ ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે પર યાદવ હોટલ પાસેના રેતી ચારવા ના ચારણા પાસેથી…
View More ઉપલેટા મામલતદારે રેતી ભરેલા ડમ્પર જપ્ત કરી ડ્રાઇવરોને કચેરીમાં પૂરી ફટકાર્યાજાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યા
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક બાળસિંહના મોત થઈ રહ્યા છે. ત્યારે આજે વધુ એક સિંહણના મૃતદેહ મળી આવતા વન વિભાગ હવે સઘન…
View More જાફરાબાદ રેન્જમાં વધુ એક સિંહણનું મોત, ગાંધીનગરથી અધિકારીઓ દોડ્યાજૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરી
જૂનાગઢ શહેરના ચોબારી ફાટક પાસે આવેલી ચૈતન્ય ટેકનો સ્કૂલમાં ફરી વિવાદ થયો છે. આ સ્કૂલમાં સીબીએસસીની મંજૂરી ન હોવા છતાં વાલીઓને સીબીએસસી સ્કૂલ છે એવું…
View More જૂનાગઢની ચૈતન્ય ટેકનો શાળાએ CBSEના નામે ફી ઉઘરાવી વાલીઓ સાથે છેતરપિંડી કરીભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા
તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…
View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યાપડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજા
રાજકોટમા ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતો પરીવાર સીએનજીમા બેસી પડધરી ગામે આવેલા પોતાનાં કુળદેવી માતાજીનાં દર્શને જઇ રહયો હતો . ત્યારે રંગપર ગામનાં પાટીયા પાસે કાર…
View More પડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજા