અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા અને રશિયા…
View More ભારતને ઝટકો: રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો ઉપર અમેરિકા લાદશે 100 ટકા ટેરિફમહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈ
CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC)…
View More મહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈઅમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગ
લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન બીજા દિવસે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું . તેમણે સીધા ગૃહમંત્રી અમિત શાહ…
View More અમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગલગ્ન પછી દીકરીનું ગાવાનું ચાલુ રાખવા દેશો તો વાત આગળ વધારીએ
સામાન્ય રીતે પિતા દીકરી માટે યોગ્ય પાત્ર શોધે ત્યારે વ્યવસાય, આવક, પરિવાર વિશે પૂછે છે. પરંતુ એક પિતાએ માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો”મારી દીકરી સરસ…
View More લગ્ન પછી દીકરીનું ગાવાનું ચાલુ રાખવા દેશો તો વાત આગળ વધારીએમુંબઇના દરિયા કિનારે અનુષ્કા શર્મા અને વિરાટે ખરીદ્યું વૈભવી એપાર્ટમેન્ટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના રિયલ એસ્ટેટ રોકાણોનો વિસ્તાર કરી રહ્યા છે. તેમણે મુંબઈમાં એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અહેવાલો અનુસાર, અનુષ્કા અને વિરાટે…
View More મુંબઇના દરિયા કિનારે અનુષ્કા શર્મા અને વિરાટે ખરીદ્યું વૈભવી એપાર્ટમેન્ટ24 વર્ષ બાદ શ્રીલંકાનો ODI શ્રેણીમાં પાકિસ્તાન સામે વિજય
હંબનટોટામાં શ્રીલંકાની મહિલા ટીમે રચ્યો ઇતિહાસ હંબનટોટામાં રમાયેલી ત્રીજી વનડેમાં શ્રીલંકાએ પાકિસ્તાન મહિલા ટીમને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. શ્રીલંકાની મહિલા ટીમે 24 વર્ષ પછી પાકિસ્તાન…
View More 24 વર્ષ બાદ શ્રીલંકાનો ODI શ્રેણીમાં પાકિસ્તાન સામે વિજય5 ઓવર, 5 વિકેટ અને 0 રન જસ્ટિન ગ્રીવ્સે રચ્યો ઇતિહાસ
વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચમાં જસ્ટિન ગ્રીવ્સે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તેણે સતત પાંચ ઓવરમાં એક-એક વિકેટ ઝડપી હતી.…
View More 5 ઓવર, 5 વિકેટ અને 0 રન જસ્ટિન ગ્રીવ્સે રચ્યો ઇતિહાસવેઇટલિફટર હરજિંદર કૌર અને દોડવીર ગુલવીરે જીત્યા સિલ્વર મેડલ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ છે. ગઇકાલે વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહે પોતપોતાના ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા. ભારતીય…
View More વેઇટલિફટર હરજિંદર કૌર અને દોડવીર ગુલવીરે જીત્યા સિલ્વર મેડલદેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધન
1984માં ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા સ્વ. દેવ આનંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દેવ આનંદના…
View More દેવ આનંદના પુત્ર સુનિલનું લંડનમાં હાર્ટએટેકથી નિધનગુજરાતમાં વાઘને ડિસેમ્બર સુધી વાઘણ નહીં મળે!
એક વર્ષથી વધુ સમય પહેલાં એક એકલો નર વાઘ ગુજરાતમાં આવ્યા બાદ રાજ્યમાં ફરી વાઘની પ્રજનનક્ષમ વસ્તી સ્થાપિત કરવાની આશા હજુ પણ અટકી છે. રાજ્ય…
View More ગુજરાતમાં વાઘને ડિસેમ્બર સુધી વાઘણ નહીં મળે!