13 જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર, નેશનલ-એકસપ્રેસ હાઇવે બંધ રાજસ્થાનમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદને લીધે અનેક જિલ્લાઓમાં પુર જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. કોટા ડીવીઝનમાં…
View More રાજસ્થાનમાં રણ ત્યાં જળ જેવી સ્થિતિ, અનેક જિલ્લામાં 13 ઇંચ સુધી વરસાદથી પૂરરશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસો
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સામે યુદ્ધ બંધ કરવા દબાણ કરવાના ઇરાદાથી ભારત પર આર્થિક દબાણ કર્યું…
View More રશિયાને મજબૂર કરવા ભારત પર વધારાની ટેરિફ નાખી: અમેરિકી ઉપપ્રમુખનો ખુલાસોરાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યો
બાઇક રેલી દરમિયાન ચકચારી ઘટના રવિવારે બિહારમાં મતદાર અધિકાર યાત્રા દરમિયાન કંઈક એવું બન્યું જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પૂર્ણિયામાં બાઇક રેલી…
View More રાહુલને કિસ કરવા જતાં યુવાનને લાફો ખાવો પડ્યોGST સુધારા દશેરાથી અમલી બનાવવાનું લક્ષ્ય: 40,000 કરોડની ખાધ પચાવવાની તૈયારી
બે સ્લેબના પ્રસ્તાવથી કેન્દ્ર, રાજ્યો બન્નેની આવકને ફટકો છતાં ખોટ સરભર થવાનો વિશ્ર્વાસ નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર ગુડ્સ અને સર્વિસીસ ટેક્સ (GST)…
View More GST સુધારા દશેરાથી અમલી બનાવવાનું લક્ષ્ય: 40,000 કરોડની ખાધ પચાવવાની તૈયારીPM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટ
રાત્રિ રોકાણ રાજભવનમાં, કાલેહાંસલપુરમાં સુઝુકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે…
View More PM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટઆફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને ગ્રેટ બેરિયર રીફ એરેના સ્ટેડિયમમાં હરાવીને બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. કાંગારૂૂ ટીમે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને…
View More આફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યોભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરી
એશિયા કપ પહેલાં વસીમ અકરમની અપીલ એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેમની સાથે ઓમાન અને યુએઈ ગ્રુપ અમાં છે. 9…
View More ભારત-પાક. મેચ દરમિયાન ચાહકો મર્યાદામાં રહે તે જરૂરીપૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચા
ભારતીય ક્રિકેટમાં નિવૃત્તિનો દોર યથાવત છે. ચેતેશ્વર પૂજારા 2025 માં નિવૃત્તિ લેનાર પાંચમા ભારતીય ક્રિકેટર બન્યા છે. તેમની પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ…
View More પૂજારા બાદ નિવૃત્તિની લાઈનમાં રહાણે, અમિત મિશ્રા અને કરૂણ નાયરની ચર્ચામને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારા
નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી તેમજ અન્ય ક્રિકેટરોને તૈયાર કરવાની કામગીરી કરશે ચેતેશ્ર્વર પૂજારા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી…
View More મને ટેસ્ટ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો, ફેરવેલ મેચ ન મળી તેનું દુ:ખ નથી: પૂજારાવિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામે નકસલવાદ મામલે શાહના મનઘડંત આક્ષેપ
આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બહુ નિરસ હોય છે કેમ કે માત્ર સંસદસભ્યો જ મતદાર હોય છે. સંસદમાં જેની પાસે બહુમતી હોય તેનો ઉમેદવાર જીતતો…
View More વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામે નકસલવાદ મામલે શાહના મનઘડંત આક્ષેપ