સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો

શહેરની ભાગોળે આવેલા હરિપર ગામે રહેતો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે અકસ્માતે પડી ગયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં…

View More સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીએ વોર્ડ માથે લીધો: બારી તોડી કાચ પેટમાં ભોંકી દીધો

ઉદ્યોગોને મોટી રાહત, જીપીસીબીએ CCA રિન્યુઅલની પ્રક્રિયા બંધ કરી

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ ઉદ્યોગોને મોટી રાહત આપી છે. Consolidated Consent and Authorization’ (CCA) રિન્યુઅલની જટિલ પ્રક્રિયા તાત્કાલિક બંધ કરાઈ છે. હવે ઉદ્યોગોએ…

View More ઉદ્યોગોને મોટી રાહત, જીપીસીબીએ CCA રિન્યુઅલની પ્રક્રિયા બંધ કરી

રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત

પાણી ભરાતુ હોય તેવા 87 વિસ્તારમાં નિયત કરેલા સિનિયર અધિકારીઓને સતત ‘જાગતા’ રખાયા : CCTV ક્ધટ્રોલ રૂૂમ પરથી થતું હતું મોનીટરીંગ સુરત અને અમદાવાદમાં જે…

View More રાજકોટે સુરતની હાલતથી ધડો લીધો! ડાર્ક ઝોનના માઇક્રો પ્લાનીંગથી રહ્યું સબસલામત

રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચ

સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ…

View More રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચ

સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ

ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…

View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ

નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા

રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ…

View More નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા

5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેમની ચાતક નજરે અમિવાટ જોતા હતા તે મેઘરાજાએ અંતે કૃપાદ્રષ્ટિ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે સાંજથી ગોરંભાયેલા વાદળોની જમાવટ વચ્ચે…

View More 5 જિલ્લામાં 22 જળાશયોમાં નવા નીર; પાંચ ઓવરફ્લો, 10 હાઇએલર્ટ પર

પાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામત

કોર્પોરેશન અને નગરપાલિકાઓની વિવિધ ભરતીમાં એક્સ આર્મી મેનને પણ અનામત આપવામાં આવશે એવો સરકારી ઠરાવ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે પૂર્વ…

View More પાલિકા-મહાપાલિકામાં એકસ આર્મીને મળશે અનામત

પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: સી.એમ. ભૂપેન્દ્ર પટેલ

સંસદમાં જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટેના સુધારા વિધેયક-2026 પસાર થવા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેને આવકારીને દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરતું એક ઐતિહાસિક…

View More પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: સી.એમ. ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં રોજ 12 હજાર ટ્રાફિક મેમો છતા અકસ્માતમાં 1 મોત

ટ્રાફિક, પાર્કિંગ, બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરની સમસ્યા મામલે ક્ધટેમ્પ્ટ પિટિશનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર સત્તાવાર રીતે 2026ની નવી નીતિ અપલોડ કરાઇ છે. જે…

View More અમદાવાદમાં રોજ 12 હજાર ટ્રાફિક મેમો છતા અકસ્માતમાં 1 મોત