ભારત સાથેના મુદ્દે હંમેશાં ખેલકૂદ અને રાજકારણ વચ્ચે અંતર રાખવાની મોટી મોટી વાતો કરતા પાકિસ્તાને પોતે જ ઉઝબેકિસ્તાનમાં ફિડે ચેસ ઑલિમ્પિયાડમાં અક્કલનું પ્રદર્શન કર્યું છે.…
View More પાક.નો નવો તમાશો! ચેસ ઑલિમ્પિયાડમાં ઇઝરાયલ સાથે રમવાની ના પાડી દીધી!પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
પાકિસ્તાને મોહાલી અને જલંધરમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને જણાવ્યું હતું કે તેની ટીમ ભારતનો પ્રવાસ કરશે નહીં.પાકિસ્તાન…
View More પાક. હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીં
અમેરિકાએ રશિયા સામે કડક પગલાં લીધા છે. અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે રશિયા પર કડક પ્રતિબંધો લગાવતું બિલ પસાર કર્યું છે. આ બિલ રાષ્ટ્રપતિ…
View More 100% ટેરિફ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ, દેશહિત સાથે સમાધાન નહીંજમ્મુ-કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. ઉધમપુરના મજલ્ટા વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે અને હજુ પણ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ…
View More જમ્મુ-કાશ્મીરમાં સેનાનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠારવડનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી, અમિત શાહે કહ્યું ‘PM ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે’
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના વતન વડનગરમાં બે દિવસીય જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને…
View More વડનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી, અમિત શાહે કહ્યું ‘PM ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે’ઓગસ્ટમાં નિકાસમાં 26 ટકાનો વધારો, સોનાની આયાત અડધી
વાણિજ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, ઓગસ્ટમાં ભારતની ચીજવસ્તુઓની નિકાસમાં 26%નો ઉછાળો આવ્યો છે. આ વૃદ્ધિ મુખ્યત્વે અમેરિકા તરફની નિકાસમાં 20%થી વધુના વધારાને…
View More ઓગસ્ટમાં નિકાસમાં 26 ટકાનો વધારો, સોનાની આયાત અડધીઅરબી સમુદ્રમાં ભારતીય યુધ્ધજહાજ સાથે પાક. નેવીનું જહાજ અથડાયું: દિલ્હીનો વિરોધ
અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય જળસીમાની અંદર એક અત્યંત સંવેદનશીલ અને જોખમી ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ની સાંજે નિયમિત પેટ્રોલિંગ પર રહેલા ભારતીય નૌકાદળના અગ્રણી…
View More અરબી સમુદ્રમાં ભારતીય યુધ્ધજહાજ સાથે પાક. નેવીનું જહાજ અથડાયું: દિલ્હીનો વિરોધકારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તો
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા છે. દુબેનો દાવો છે કે જુલાઈ 2006માં મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટો બાદ, પાકિસ્તાનને…
View More કારગિલ-POK-સિરક્રિક પાક.ને સોંપવા કોંગ્રેસે નિર્ણય કર્યો’તોમહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એટીએસએ નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી છે. હરિકેશનો પાસપોર્ટ ઇડીના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં…
View More મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્રની નકલી પાસપોર્ટ સાથે ધરપકડપડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા
પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ…
View More પડધરીના સરપદળમાં મહિલાનો ફોન હેક કરી ગઠિયાએ 66 હજાર ટ્રાન્સફર કરી લીધા