લખનઉના કાકોરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે. એક રોડવેઝ બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં…
View More યુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોતનેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇ
જેન-જી સાથે સેના પ્રમુખ, રાષ્ટ્રપતિ, અગ્રણીઓની બેઠક બાદ નિર્ણય નેપાળમાં GEN-Gના બે જૂથોમાં વિભાજન થવાને કારણે, રાષ્ટ્રપતિ સહિત સેનાની બેઠકો આખી રાત ચાલુ રહી. મધ્યરાત્રિ…
View More નેપાળમાં વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવા સર્વ સંમતિ સધાઇરૂઠે રૂઠે પિયા મનાઉ કૈસે: ટ્રમ્પ ભારત આવશે
વેપાર કરાર મુદ્દે ભારતે મક્કમ વલણ અપનાવતા ઢીલાઢફ અમેરિકી પ્રમુખ ક્વાડ સંમેલનના બહાને દિલ્હી આવશે: રાજદૂત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે બગડેલા ભારત…
View More રૂઠે રૂઠે પિયા મનાઉ કૈસે: ટ્રમ્પ ભારત આવશેપંજાબમાં પૂરથી પ્રભાવિત 1500 પરિવારોને શાહરૂખ ખાને દત્તક લીધા
પંજાબમાં આવેલા વિનાશક પૂરે હજારો પરિવારોના જીવનને તબાહ કરી દીધા છે. ખેતરો નાશ પામ્યા છે, ઘરો તૂટી ગયા છે અને લોકો બેઘર થઈને ખુલ્લા આકાશ…
View More પંજાબમાં પૂરથી પ્રભાવિત 1500 પરિવારોને શાહરૂખ ખાને દત્તક લીધાવિરાટ-અનુષ્કાને ન્યુઝીલેન્ડના કાફેમાંથી બહાર કાઢવામાં આવ્યા
જેમિમા રોડ્રિગ્સે શેર કર્યો રસપ્રદ કિસ્સો ભારતીય ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે તાજેતરમાં એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જેમાં ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલી, બોલિવુડ અભિનેત્રી અનુષ્કા…
View More વિરાટ-અનુષ્કાને ન્યુઝીલેન્ડના કાફેમાંથી બહાર કાઢવામાં આવ્યાવુમન હોકી એશિયા કપના ફાઇનલમાં પહોંચવા ભારતે જાપાનને હરાવવું પડશે
ચીનના હાંગઝોઉમાં મહિલા હોકી એશિયા કપનું આયોજન થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટના સુપર-4 મેચમાં ભારતીય મહિલા હોકીટીમને ચીન સામે 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.…
View More વુમન હોકી એશિયા કપના ફાઇનલમાં પહોંચવા ભારતે જાપાનને હરાવવું પડશેએશિયા કપમાં રવિવારે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટિકિટોનું હજુ વેચાણ
VIP સ્યુટના ભાવો આસમાને દુબઈના ઉદ્યોગપતિએ કર્મચારીઓને મેચની ટિકિટ મફત વહેંચી એશિયા કપ-2025માં રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, સામાન્ય સંજોગોમાં આ મેચની ટિકીટના કાળા બજાર…
View More એશિયા કપમાં રવિવારે ભારત-પાકિસ્તાનની ટક્કર, ટિકિટોનું હજુ વેચાણઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે પૈસા વેર્યાનો આક્ષેપ કરતાં વિપક્ષી આગેવાનો આત્મનિરીક્ષણ કરે
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણને ઈન્ડિયા મોરચાના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને સરળતાથી હરાવી દીધા એ વાત વિપક્ષી નેતાઓને હજમ થઈ નથી તેથી ભાજપે રૂૂપિયા વેરીને…
View More ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપે પૈસા વેર્યાનો આક્ષેપ કરતાં વિપક્ષી આગેવાનો આત્મનિરીક્ષણ કરેદેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા સી.પી. રાધાક્રિષ્નન
આજે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમેણે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી…
View More દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા સી.પી. રાધાક્રિષ્નનસવારે ઉઠતા વેંત ચા પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક!! થઇ શકે આ ગંભીર બીમારીઓ
સવારે ખાલી પેટ ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકોને સવારે ઉઠ્યા પછી ચા પીવાની આદત હોય છે. એટલું જ નહીં,…
View More સવારે ઉઠતા વેંત ચા પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક!! થઇ શકે આ ગંભીર બીમારીઓ