કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, પિગમેન્ટેશનની સમસ્યા થશે દૂર

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની ત્વચા ચમકતી, ડાઘ વગરની અને સુંદર દેખાય. આ માટે સ્ત્રીઓ પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ શું તમારી…

View More કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, પિગમેન્ટેશનની સમસ્યા થશે દૂર

યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદ

પહેલીવાર કરડે તો 10 વર્ષ સુધી એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રખાશે, બીજીવાર ગુનો કરશે તો બહારની દુનિયા નહીં જુએ gujarat news, rajkot, rajkot news, gujaratગુજરાત…

View More યુપીમાં રખડતા કૂતરાઓને થશે આજીવન કેદ

ભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ મુલાકાત આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન થવાની…

View More ભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે

અમેરિકાનો વેનેઝુએલાથી ડ્રગ્સ લઈ આવતા જહાજ પર લશ્કરી હુમલો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકન સૈન્યએ સોમવારે ફરીથી વેનેઝુએલાથી ડ્રગ્સ લઈ જતી બોટને નિશાન બનાવી, જેમાં ત્રણ લોકો માર્યા ગયા, અને સંકેત આપ્યો કે…

View More અમેરિકાનો વેનેઝુએલાથી ડ્રગ્સ લઈ આવતા જહાજ પર લશ્કરી હુમલો

ઇન્કમટેકસ રિટર્ન ભરવાની તારીખ એક દી’ લંબાવાઇ

આવકવેરા વિભાગે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધુ એક દિવસ લંબાવી છે. તેથી, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે 16 સપ્ટેમ્બર 2025…

View More ઇન્કમટેકસ રિટર્ન ભરવાની તારીખ એક દી’ લંબાવાઇ

રેલવે બુકીંગની પહેલી 15 મિનિટમાં આધાર પ્રમાણિત યુઝર્સને જ ટિકિટ

1 ઓક્ટોબરથી, કોઈપણ ટ્રેન માટે બુકિંગ શરૂૂ થયાના પ્રથમ 15 મિનિટ દરમિયાન ફક્ત આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ જ ઈંછઈઝઈ વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા આરક્ષિત જનરલ રેલ ટિકિટ…

View More રેલવે બુકીંગની પહેલી 15 મિનિટમાં આધાર પ્રમાણિત યુઝર્સને જ ટિકિટ

હરિયાણામાં શાળાએથી પરત આવતા ત્રણ માસૂમ ભાઇઓને પોલીસે કચડ્યા, બેનાં મોત, એક ગંભીર

  સોમવારે બપોરે પલવલના ઉતાવડ ગામમાં એક પોલીસકર્મીની ઝડપી કારે ટક્કર મારતા બે શાળાના વિદ્યાર્થીઓના મોત થયા. તે જ સમયે, ત્રીજા વિદ્યાર્થીને ગંભીર હાલતમાં નજીકની…

View More હરિયાણામાં શાળાએથી પરત આવતા ત્રણ માસૂમ ભાઇઓને પોલીસે કચડ્યા, બેનાં મોત, એક ગંભીર

આવતીકાલે વડાપ્રધાન મોદી 75 વર્ષના થશે, દેશમાં ઉત્સવનો માહોલ

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પીએમના જન્મ દિવસ નિમિતે વિકાસકાર્યો, સેવાલક્ષી પ્રોજેકટો હાથ ધરાયા છે: 71માં જન્મદિને કોરોનાની રસીના રેકોર્ડ 25 મિલિયન ડોઝ અપાયા હતા ગુજરાતના…

View More આવતીકાલે વડાપ્રધાન મોદી 75 વર્ષના થશે, દેશમાં ઉત્સવનો માહોલ

યુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યા

આરએમસી ચોકમાં જમવા બેઠો તો ત્યાંથી જ સ્કૂટરમાં બેસાડી બંન્ને શખ્સ ઉપાડી ગયા, ડરાવી ધમકાવી 12 હજાર ખંખેરી લીધા પોપટપરાના મિહિર કુગશીયા સહિત બેની ધરપકડ,…

View More યુવાનને ધમકાવી નકલી પોલીસે નાણા પડાવ્યા

GSTના નવા દર પહેલા જ મધર ડેરીએ લિટરે બે રૂપિયા ઘટાડયા

એક લિટર ટોન્ડ ટેટ્રા પેક દૂધના ભાવ હવે રૂા.75   સરકાર દ્વારા GST સુધારાની જાહેરાત બાદ, તેની મોટી અસર જોવા મળી છે. ગ્રાહકોને રાહત આપવા…

View More GSTના નવા દર પહેલા જ મધર ડેરીએ લિટરે બે રૂપિયા ઘટાડયા