દેશના જવાનો મોટાભાગના સમયે સીમા પર રહીને સુરક્ષા કાર્ય કરતા હોય છે. તેઓ ખાસ દિવસો, લગ્નપ્રસંગો કે તહેવારો દરમિયાન ઉજવણી નહીં માત્ર સુરક્ષા પર જ…
View More ‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓGTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે એપ્લાઇડ સાયન્સના ડિરેકટર ડો.વૈભવ ભટ્ટ નિયુક્ત
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના કુલપતિ ડો. રાજુલ ગજ્જરનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ સર્ચ કમિટી ન બનવાના કારણે યુનિવર્સિટીના જ સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ…
View More GTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે એપ્લાઇડ સાયન્સના ડિરેકટર ડો.વૈભવ ભટ્ટ નિયુક્તચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!
મોરબી ના વીરપરડા ગામમાં રોડ પર આવેલી એક વાડીના કૂવામાં વિચિત્ર ઘટના બની રહી છે. વાડીના માલિક પ્રાણજીવન લીંબાભાઈ સાદરિયા છે. છેલ્લા બે દિવસથી સતત…
View More ચિક્કાર ભરેલા કૂવાના પાણીમાં આપમેળે લાગતા હલેસા!સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડો
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી રાજકોટની પંડિત દિન દયાળ સિવિલ હોસ્પિટલ લાંબા સમયથી સ્ટાફ અને સુવિધાના અભાવથી પીડાઇ રહી છે. તેનો હજુ કોઇ ઇલાજ થયો નથી…
View More સિવિલ હોસ્પિટલના શબઘર પાછળ જ પ્યાસીઓનો અડ્ડોસુરત: નાસીરનગરમાં બાકી ડિમોલિશનને બ્રૅક
સુરતના નાસીરનગરમાં ભૂતીયુ ડિમોલીશન કરનાર સુરત મહાનગરપાલિકા હાઇકોર્ટમા બરાબરની ભેરવાઇ જતાં હવે નાસીરનગરના બાકી રહેલા મકાનો હાલ નહીં તોડવાની હાઇકોર્ટમાં ખાતરી આપી છે. સુરત મહાનગરપાલિકાએ…
View More સુરત: નાસીરનગરમાં બાકી ડિમોલિશનને બ્રૅકકાદવમાંથી બોલેરો કાઢતા સમયે લીવર દબાઇ જતાં બે મહિલાનાં મોત, બાળકી ગંભીર
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતે સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે. બેચરાજીની વૃંદાવન સોસાયટીમાં પોતાના ઘર આંગણે નિરાંતે બેઠેલા લોકો પર અચાનક…
View More કાદવમાંથી બોલેરો કાઢતા સમયે લીવર દબાઇ જતાં બે મહિલાનાં મોત, બાળકી ગંભીરTAT-Sની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે 20 સપ્ટેમ્બરે
રાજ્યની ધોરણ-9 અને 10ના શિક્ષક માટેની શિક્ષક અભિરૂૂચિ કસોટી (TAT-S)ની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે હવે 20 સપ્ટેમ્બરના રોજ યોજવાનો નિર્ણય લેવાયો છે. પ્રિલિમ્સમાં…
View More TAT-Sની મુખ્ય પરીક્ષા 16 ઓગસ્ટને બદલે 20 સપ્ટેમ્બરેપંચાયતોના ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ પર તુરંત કાર્યવાહી માટે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાત
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે પંચાયતી રાજ સમિતિના મહત્વપૂર્ણ સૂચનોને ધ્યાને લઈ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં ગ્રામ…
View More પંચાયતોના ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ પર તુરંત કાર્યવાહી માટે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાતગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મળશે ‘મેડિકલ રિઇમ્બર્સમેન્ટ’નો લાભ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના હજારો શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરાયેલા…
View More ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મળશે ‘મેડિકલ રિઇમ્બર્સમેન્ટ’નો લાભશહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત
રાજકોટ નપાના ચોપડે નોંધાયેલી તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવામા આવી રહ્યુ છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઇ ગયા બાદ વધુ 3 લાખ મિલકતોનું જીઓ ટેગિંગ કરવા…
View More શહેરની વધુ 3 લાખ મિલકતોનું થશે જીઓ ટેગિંગ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત