યુવા ઓપનર અભિષેક શર્માની 37 બોલમાં 6 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 75 રનની ધમાકેદાર ઇનિંગ, પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે તો ફાઇનલમાં ભારત સાથે ટક્કર એશિયા…
View More બાંગ્લાદેશને 41 રનથી હરાવી ભારતનો એશિયા કપ ફાઇનલમાં વટભેર પ્રવેશવાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી
જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી…
View More વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરીભારતની સૈન્યની તાકાતમાં વધારો: ચાલતી ટ્રેનમાંથી છોડી શકાય તેવા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વધામણી આપતા કહ્યું, રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી છોડી શકાય તેવું આ મિસાઇલ 2000 કિ.મી.ની રેન્જમાં કોઇપણ લક્ષ્યને હિટ કરી…
View More ભારતની સૈન્યની તાકાતમાં વધારો: ચાલતી ટ્રેનમાંથી છોડી શકાય તેવા અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણગાંધીનગર: નર્મદા કેનાલ પર સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરીંગ
ગાંધીનગરમાં આજે પોલીસે સાઇકો કિલરનું એન્કાઉન્ટર કર્યું હતું. અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું એકાઉન્ટર…
View More ગાંધીનગર: નર્મદા કેનાલ પર સાઇકો કિલર વિપુલ પરમારનું એન્કાઉન્ટર, આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરીંગભારત પર વધારાની 25 ટકા ડયૂટી રદ કરવાનો સંકેત આપતા રૂબિયો
જયશંકર સાથેની મુલાકાત પછી, રુબિયો કહે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર ટેરિફ પનિશ્ચિતથ કરી શકે છે; યુરોપને રુ પર હાકલ કરે છે. યુએસ સેક્રેટરી…
View More ભારત પર વધારાની 25 ટકા ડયૂટી રદ કરવાનો સંકેત આપતા રૂબિયોદુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોની
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કહ્યું છે કે ભારત વિશ્વમાં ચાલતા યુદ્ધો અને સંઘર્ષોને હલ કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ…
View More દુનિયામાં ચાલતા યુધ્ધો રોકવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની: ઇટલીના પીએમ મેલોનીઓમ શાંતિ, શાંતિ ઓમ: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સંબોધન
વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ ચર્ચાનો વિષય બન્યો છે. આનું કારણ એ છે કે તેમણે પોતાનું ભાષણ બહુ-ધાર્મિક શુભેચ્છા સાથે સમાપ્ત…
View More ઓમ શાંતિ, શાંતિ ઓમ: ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સંબોધનકેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોત
કેરળમા આ દિવસોમા એક ખતરનાક રોગે લોકોમા ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM ) તરીકે ઓળખવામા આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં…
View More કેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોતગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસ
મધ્યપ્રદેશ કોંગ્રેસે ગૌમાંસ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે સરકારે ગૌમાંસ પરનો જીએસટી ઘટાડીને 0% કર્યો છે, જે…
View More ગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યા
મતદાર તરીકે નોંધણી કરાવવા તથા નામ કમી કરવા-સુધારવા નવી ઇ-સાઇન સુવિધા શરૂ કરી ચૂંટણી પંચે તેના ECInetપોર્ટલ અને એપ પર એક નવી ઈ-સાઇન સુવિધા શરૂૂ…
View More ચૂંટણી પંચે રાહુલની વાત માની નિયમો બદલ્યા