દિલ્હીની એક મેનેજમેન્ટ સંસ્થામાં 17 છોકરીઓ સાથે અભદ્ર વર્તનની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ…
View More દિલ્હીની મેનેજમેન્ટ સંસ્થામાં 17 યુવતીઓ સાથે અભદ્ર વર્તન: સ્વામી ચેતન્યનંદ સામે FIRજયાં સુધી કોઇને ફાંસી ન અપાય ત્યાં સુધી તત્કાળ સુનાવણી નહીં કરું: જજ
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ અને નવેમ્બરમાં ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) બનવાના છે, ન્યાયાધીશ સૂર્ય કાંતે મંગળવારે એક વકીલને કડક ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે…
View More જયાં સુધી કોઇને ફાંસી ન અપાય ત્યાં સુધી તત્કાળ સુનાવણી નહીં કરું: જજરેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજન
18 પ્રકારના 1200થી વધુ ફટાકડાની અવનવી આઇટમનો નજારો એક કલાક જોવા મળશે, પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ યોજાશે શહેરમાં વસવાટ કરતા તમામ પરિવારના બાળકો દિવાળીના તહેવારો…
View More રેસકોર્ષ ખાતે 18મીએ આતશબાજીનું આયોજનસ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો દાવ, 17 તાલુકાઓની રચનાને સૈધ્ધાંતિક મંજૂરી
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટી માળખાને વધુ સુદૃઢ અને લોકાભિમુખ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના 33 જિલ્લાઓમાં…
View More સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો દાવ, 17 તાલુકાઓની રચનાને સૈધ્ધાંતિક મંજૂરીઓખા-નાથદ્વારા ટ્રેનમાં વોશ બેસીનમાં ગંદકીના ગંજ, સાફ-સફાઇનો અભાવ
વ્સનીઓ દ્વારા જાહેર સ્થળો અને સરકારી જગ્યાઓમા ગમે ત્યા પિચકારીઓ મારી સરકારી અને જાહેર મિલકતોને ગોબરી ગંધારી કરતા હોય છે ઓખા-નાથદ્વારા ટ્રેનમા પણ બોશ બેસિંગમા…
View More ઓખા-નાથદ્વારા ટ્રેનમાં વોશ બેસીનમાં ગંદકીના ગંજ, સાફ-સફાઇનો અભાવપોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ આવતીકાલે પરિવર્તિત માર્ગે દોડાવાશે
બ્લોકની કામગીરીથી રૂટમાં ફેરફાર કરાયો પૂર્વોત્તર રેલવેના ગોરખપુર ક્ષેત્રમાં રેલ સંપર્કને વધુ સુદૃઢ બનાવવા, ગોરખપુર-ડોમિનગઢ વચ્ચે 4 કિમી નવી ત્રીજી લાઈન અને ગોરખપુર-નખહા જંગલ વચ્ચે…
View More પોરબંદર-મુઝફ્ફરપુર એકસપ્રેસ આવતીકાલે પરિવર્તિત માર્ગે દોડાવાશેCISF વોર્ડના દેશભરના હોશિયાર વિદ્યાર્થીઓને રૂ.1.25 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સહાય ચૂકવાઈ
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.)ના કર્મચારીઓના પરિવાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં CISF વોર્ડના હોશિયાર વિદ્યાર્થીઓ માટે ડી.જી. મેરીટ શિષ્યવૃત્તિ યોજનામાં…
View More CISF વોર્ડના દેશભરના હોશિયાર વિદ્યાર્થીઓને રૂ.1.25 કરોડથી વધુની શિષ્યવૃત્તિ સહાય ચૂકવાઈTET-1ની પરીક્ષામાં ઉમેદવારોને હવેથી 90ના બદલે મળશે 120 મિનિટનો સમય
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા અડધો કલાક વધારી દેવાયો, ઠરાવ પસાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી શિક્ષક યોગ્યતા કસોટી-1 (TET-1) ની પરીક્ષાના સમયમાં વધારો…
View More TET-1ની પરીક્ષામાં ઉમેદવારોને હવેથી 90ના બદલે મળશે 120 મિનિટનો સમયઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા, પત્નીનું મોત
સાસુની હાલત ગંભીર, પતિ પણ દાઝી જતાં સારવારમાં, પ્રેમલગ્નના ચાર માસમાં જ સંસાર સળગ્યો પત્ની-સાસુ ઉપર પેટ્રોલની ડોલ રેડી દિવાસળી ચાંપી દીધી અમદાવાદના સરદારનગરમાં આવેલા…
View More ઘરકંકાસમાં પતિએ પત્ની-સાસુને સળગાવ્યા, પત્નીનું મોતસાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ મથકના 38 કર્મચારીઓની સામૂહિક બદલી કરાઇ
રાજકોટ શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ મથકના 38 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા કરવમાં આવ્યો છે. સાયબર…
View More સાયબર ક્રાઇમ અને મહિલા પોલીસ મથકના 38 કર્મચારીઓની સામૂહિક બદલી કરાઇ