ભાવનગરના સિદસર ગામના એક યુવકની માલિકીના બે ટ્રકના લોનના હપ્તા ચડી જતાં ભોજપરા અને નેસડાના બે વ્યાજખોર પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. જે બાદ ટ્રકોના…
View More ભાવનગરના સિદસરના ટ્રક માલિક વ્યાજખોરોને વ્યાજ ન ચૂકવી શકતા ટ્રકો ઉઠાવી જવાયાજૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયા
મોટા પ્રમાણમાં ધાણાની ખરીદી કરી હાથ ઉંચા કરી દીધા જૂનાગઢના દોલતપરા માર્કેટિંગ યાર્ડમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રૂૂપાલી ટ્રેડર્સ અને રિદ્ધિ સિદ્ધિ એન્ટરપ્રાઈઝ…
View More જૂનાગઢ યાર્ડમાં 60 વેપારીઓને રૂા.1.59 કરોડનો ધુંબો મારનાર પિતા-પુત્ર ઝડપાયાCBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર
પરીક્ષા બે ભાગમાં લેવા નિર્ણય, તૈયારીઓ માટે વધુ સમય મળશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) એ વર્ષ 2026 માટે ધોરણ 10…
View More CBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDS
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણના દાવા મુજબ યુધ્ધમાં વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીની આક્રમણને ધીમું પાડી શકાયું હોત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ…
View More 1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDSભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધ
થાઇલેન્ડમાં ઉત્પાદન ન હોવા છતાં મોટાપાયે ચાંદીની આયાતથી સરકાર ચોંકી કેટલાક આસિયાન દેશોમાંથી ખાસ કરીને થાઇલેન્ડમાંથી ચાંદીની આયાતમાં વધારાને કારણે સરકારે 31 માર્ચ, 2026 સુધી…
View More ભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધરશિયા-ઇરાન વચ્ચે અણુ કરાર: તહેરાનમાં 8 પ્લાન્ટ ઊભા કરાશે
2040 સુધીમાં 20 ગીગાવોટ અણુ ઉર્જા બનાવવાની યોજના રશિયા અને ઈરાન ઈરાનમાં નાના પરમાણુ પાવર પ્લાન્ટ બનાવવા માટે કરાર પર પહોંચ્યા છે. આ કરાર બુધવારે…
View More રશિયા-ઇરાન વચ્ચે અણુ કરાર: તહેરાનમાં 8 પ્લાન્ટ ઊભા કરાશેભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુક
બેરોજગારી પણ કારણ : રાજકીય પક્ષો સામેલ હોવાના આરોપ ફગાવ્યા પુરસ્કાર વિજેતા પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદ્દાખમાં હિંસા ભાજપ દ્વારા 2020…
View More ભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુકસરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન
ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચનBCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદ
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ICC ને પાકિસ્તાની ખેલાડીઓ હરિસ…
View More BCCI એ રૌફ-સાહિબઝાદા સામે તો PCBએ સૂર્યકુમાર સામે ICCમાં કરી ફરિયાદઅભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં
ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સામેલ કરવા વિચારણા એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4…
View More અભિષેક શર્માને ODI ફોર્મેટમાં તક મળશે? રોહિતનું સ્થાન જોખમમાં