ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધા અને ધતિંગો ચાલતા હોવાના કિસ્સાઓ બને છે. આવું ધતિંગ ચોટીલાનાં કાબરણ ગામે ચાલતું જેમા અંગત અદાવતમાં ખાર રાખી એક મહિલાએ ધુણીને મેલું…
View More ચોટીલાના કાબરણ ગામે એક પરિવાર ઉપર મેલી વિદ્યાનો આક્ષેપ મુકતા ધતિંગ લીલાનો પર્દાફાશ થયોચાલુ વાહને મોબાઇલગીરીથી 1 વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા
બે સેક્ધડમાં મોબાઇલ ચેક કરવાની કૂટેવ જીવલેણ સાબિત થઇ રહી છે ; કેટલે પહોંચ્યા ? નો જવાબ પણ જોખમી ગુજરાતમાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતોમાં…
View More ચાલુ વાહને મોબાઇલગીરીથી 1 વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યામાળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા
કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…
View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજાસાવરકુંડલા મેઈન બજારમાં જાહેર મૂતરડીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ
શાહીવાળી ગલી, મેઈન બજારમાં સ્થિત જાહેર મુતરડીમાં ગંભીર ઉભરાણીની સમસ્યાને કારણે સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓને તીવ્ર દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. તારીખ 30/09/2025થી આ…
View More સાવરકુંડલા મેઈન બજારમાં જાહેર મૂતરડીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામતેરા તુજકો અર્પણ, સાવરકુંડલાના પટેલ વૃધ્ધે તમામ મિલકતનું સમાજને દાન કર્યુ
તેમની ઇચ્છા અનુસાર અંતિમયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવી સાવરકુંડલાના રામજી મંદિર પાસે પાણીના ટાંકા નજીક રહેતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કથીરિયા (ઉં. વ. 95 ) કે જેમને સંતાન…
View More તેરા તુજકો અર્પણ, સાવરકુંડલાના પટેલ વૃધ્ધે તમામ મિલકતનું સમાજને દાન કર્યુરાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજા
ભાઇ-બહેનને ઠોકરે લીધા બાદ ટ્રકચાલક ભાગ્યો અને બાઇક, કાર અને છેલ્લે ક્ધટેનર સાથે અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જનાર ટ્રકચાલકની હાલત ગંભીર, અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટ્યા…
View More રાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજાસલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપાયું: બેની અટકાયત
દ્વારકા એસઓજીએ 1200 લિટર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપ્યો સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર રીતે થતાં ડીઝલનાં વેચાણના કૌભાંડને દ્વારકા એસોજી ટીમે પકડી પાડ્યું છે. મળતી માહિતી…
View More સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપાયું: બેની અટકાયતદેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટ
કલ્યાણપુર તાલુકાના રાજપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ચુર આયુષ્માન આરોગ્ય મંદિર તેમજ ભાણવડ તાલુકાના મોડપર પી.એચ.સી.નું ટીંબડી આયુષ્માન આરોગ્ય મંદિર રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા છે. આરોગ્યની…
View More દેવભૂમિ જિલ્લાના ચૂર અને ટીંબડીના આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું NQAS સર્ટીફિકેટચોટીલા સરકારી કોલેજમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 20 કોલેજોએ ભાગ લીધો
ભાઈઓમાં બોસમિયા કોલેજ જેતપુર, બહેનોમાં વીરબાઇ માં રાજકોટ પ્રથમ વિજેતા ચોટીલા ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજ ચોટીલા દ્વારા…
View More ચોટીલા સરકારી કોલેજમાં વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં 20 કોલેજોએ ભાગ લીધોસાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકી
70 જેટલા ખેડૂતોની છેલ્લા 30 વર્ષથી જટિલ સમસ્યાનો અંત કયારે ? સાવરકુંડલાના છેવાડે આવેલું દેતડ ગામ કે જે ગામથી ભાક્ષી ભંડારીયા જવા માટે ચાર કિલોમીટરનું…
View More સાવરકુંડલાના દેતડથી ભાક્ષી ભંડારીયાનો રસ્તો બિસમાર હાલતમાં: રાહદારીઓને હાલાકી