રોંગ સાઇડમાં પુરઝડપે આવતી બોલેરોની ટક્કરથી બાઇક દિવાલ સાથે અથડાઇ મુન્દ્રા પંથકના ઔદ્યોગિક વિકાસ બાદ અકસ્માતનો સિલસિલો અવિરત જારી રહેતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…
View More મુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોતમીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજો
સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીના સાત શખ્સોની ધરપકડ, 14મી સુધી રીમાન્ડ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાની બિચ્છુ બાદ મહાકાલ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત સાત શખ્સો સામે ગુજ્સીટોક…
View More મીઠાપુરની મહાકાલ ગેંગ ઉપર ‘ગુજસીટોક’ હેઠળ કાયદાનો સિકંજોઆવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચ
ભારતના પ્રથમ પાંચ બેટરોની નિષ્ફળતા ભારતને સતાવી રહી છે ભારત આ મેચ જીતશે તો સેમિ ફાઇનલનો પ્રવેશ નિશ્ર્વિત થઇ શકે છે આવતીકાલે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયાની…
View More આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા મહિલા વિશ્ર્વ કપનો નિર્ણાયક મેચમનને સમજવું એ જ જીવનની સાચી બુદ્ધિ
દરેક વ્યક્તિ જો પોતાનું મન સ્વસ્થ રાખે તો આખો સમાજ સ્વસ્થ બને છે. માનસિક સ્વસ્થ હોવું એટલે મનની શાંતિ, જીવનનાં દરેક પડાવમાં સકારાત્મક દ્દષ્ટિકોણ ઉપરાંત…
View More મનને સમજવું એ જ જીવનની સાચી બુદ્ધિરિતિક રોશનની OTTની દુનિયામાં એન્ટ્રી, સ્ટોર્મ સિરીઝથી કરશે ડેબ્યૂ
બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશન હવે OTT જગતમાં પણ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જોકે, આ ડેબ્યૂ એક્ટર તરીકે નહીં, પણ પ્રોડ્યુસર તરીકે હશે. રિતિક…
View More રિતિક રોશનની OTTની દુનિયામાં એન્ટ્રી, સ્ટોર્મ સિરીઝથી કરશે ડેબ્યૂહદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધા
ટ્રોફીને ખસેડવામાં ન આવે તેવી સૂચના પણ સ્ટાફને આપી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવી ફરી એકવાર વિવાદમાં…
View More હદ થઇ ગઇ, નકવીએ એશિયા કપ ટ્રોફીને ઓફિસમાં મૂકી તાળા મારી દીધાહરિયાણાના આઇપીએસ અધિકારીની સ્યુસાઇડ નોટમાં વર્ણવાયેલી આપવીતી સાચી હોય તો ખૂબ શરમજનક
હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય . પૂરણ કુમારની આત્મહત્યાએ ખળળભાટ મચાવ્યો છે. પૂરણ કુમારનાં આઈએએસ અધિકારી પત્ની અમનીત કૌર હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની સાથે સત્તાવાર…
View More હરિયાણાના આઇપીએસ અધિકારીની સ્યુસાઇડ નોટમાં વર્ણવાયેલી આપવીતી સાચી હોય તો ખૂબ શરમજનકકોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુ
માતાના મૃત્યુના સમાચાર મળતાં જ પુત્રએ પણ અંતિમ શ્ર્વાસ લીધા કોડીનારમાં વણકર વાસમાં રહેતા ચુડાસમા પરિવારના માતા પુત્રના એક સાથે જ મૃત્યુ થતાં બંનેની સ્મશાન…
View More કોડીનારમાં બી.પી. લો થઇ જવાથી માતા-પુત્રના એક જ દિવસે મૃત્યુજેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા
જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યાસરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર-પેન્શન ચૂકવાશે
ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ વખતે દિવાળી બમણી ખુશી લઈને આવી છે. ગુજરાત સરકારે ઓક્ટોબર-2025 માસનો પગાર અને પેન્શન નિયત સમય કરતાં…
View More સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર-પેન્શન ચૂકવાશે