અકસ્માત બાદ બસનો ચાલક પોલીસમાં હાજર થઇ ગયો રાજકોટમાં શુક્રવારે મોડી રાત્રે વધુ એક અકસ્માતમાં વ્હોરા યુવતીનો ભોગ લેવાયો છે.જ્યુબેલી ચોક નજીક ખાનગી બસના ચાલકે…
View More ભારે વાહને વધુ એક ભોગ લીધો, જયૂબિલી ચોક પાસે ખાનગી બસ અડફેટે યુવતીનું મોતરાજકોટના નવનિયુકત 150 શિક્ષકો 3 માસથી પગારથી વંચિત
દિવાળી બગડે એ પહેલા પગાર કરવા DEOને કોંગ્રેસની રજૂઆત; પગાર ન ચૂકવે તો ધેરાવની ચિમકી દિવાળી પહેલા સરકારનો એડવાન્સ પગારની જાહેરાત કરી છે. પરંતુ રાજકોટના…
View More રાજકોટના નવનિયુકત 150 શિક્ષકો 3 માસથી પગારથી વંચિતજેલમાં માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીનો પ્રારંભ
વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂૂપે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના સહયોગથી 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન “વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ નું આયોજન…
View More જેલમાં માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીનો પ્રારંભહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, કારખાનેદાર શ્ર્વાસના ધબકારા ચૂકી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં બાબરીયા કોલોની મેઈન રોડ…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, કારખાનેદાર શ્ર્વાસના ધબકારા ચૂકી ગયાધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજા
જામનગર રોડ પર ધ્રોલ નજીક આજે સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર થયો કે બસમાં સવાર મુસાફરોમાં દહેશત ફેલાઈ…
View More ધ્રોલ નજીક બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત: 9 મુસાફરોને સામાન્ય ઇજામેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડ
પડધરી મામલતદાર કોર્ટ (કે.જી. સખીયા) દ્વારા સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ખેતી વિષયક દબાણના કેસમાં એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. મેટોડા ગામના જગાભાઈ માધાભાઈ…
View More મેટોડામાં સરકારી જમીનમાં ખેતીનું દબાણ કરી લેનાર ખેડૂતને રૂા.37 હજારનો દંડઅમિતાભ બચ્ચન@83: એંગ્રી યંગમેન, રોમેન્ટિક હીરોથી માંડી ગ્રાન્ડ ઓલ્ડમેન
સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન આજે, 11 ઓક્ટોબરના રોજ 83 વર્ષના થયા, અને તેમના ચાહકો ખાસ દિવસની ઉજવણી કરવા માટે બહાર નીકળી પડ્યા. મુંબઈમાં તેમના બંગલા,…
View More અમિતાભ બચ્ચન@83: એંગ્રી યંગમેન, રોમેન્ટિક હીરોથી માંડી ગ્રાન્ડ ઓલ્ડમેનપ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈ
રાજકોટ મહાનગર, જિલ્લા અને મોરબી જિલ્લાના કાર્યકર્તા આગેવાનો રહ્યા ઉપસ્થિત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારીયાદીમાં જણાવ્યું…
View More પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિશ્ર્વકર્માના પ્રવાસ અંતર્ગત અભિવાદન સમારોહ બેઠક યોજાઈદવાનો જથ્થો પલળી જવાના પ્રકરણમાં 10 કર્મચારીઓની હકાલપટ્ટી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિના પહેલા 714 પ્રકારની દવાઓનો સ્ટોક ચાર મહિનાથી ખાલી હોવાની ફરિયાદ ઉઠતા એ જથ્થો પૂરો પાડતી એજન્સી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન…
View More દવાનો જથ્થો પલળી જવાના પ્રકરણમાં 10 કર્મચારીઓની હકાલપટ્ટીવેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ચેક ક્લિયરીંગમાં પડતી મુશ્કેલીનું નિવારણ લાવો
સરકાર દ્વારા ગત તા.04-10-2025 થી અમલીકૃત કરેલ સમાન દિવસે ચેક ક્લીયરીંગની પ્રથા વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ખુબ જ લાભદાયી નિવડશે તેમજ આ સમગ્ર પ્રક્રિયાને કારણે…
View More વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને ચેક ક્લિયરીંગમાં પડતી મુશ્કેલીનું નિવારણ લાવો