ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં હાલમાં ક્લાર્કની જગ્યાઓની ભારે અછતને કારણે વહીવટી સંકટ ઊભું થયું છે. ચોંકાવનારી વિગતો મુજબ, રાજ્યમાં 200 વિદ્યાર્થીઓ દીઠ એક…
View More બીજા સત્ર પહેલા ક્લાર્કની ભરતી ન થાય તો હાઈકોર્ટમાં જવા શાળા સંચાલક મંડળની ચિમકીરેલવે ડિવિઝનનાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણ
‘સ્વચ્છતા પખવાડિયું 2025’ અંતર્ગત, રાજકોટ મંડળમાં 10 ઓક્ટોબર, 2025ના રોજ, રેલવે અધિકારીઓ દ્વારા વિવિધ ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણ અને સ્વચ્છતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં…
View More રેલવે ડિવિઝનનાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ટ્રેનોની પેન્ટ્રી કારનું સઘન નિરીક્ષણISI માર્કા વગર ફાયર વાલ્વ બનાવતા કારખાના પર બી.આઇ.એસ.નો દરોડો
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, રાજકોટ શાખા કાર્યાલયના અધિકારીઓ, પીયૂષ ગેડિયા (ડેપ્યુટી ડાઈરેક્ટર), શુભમ (સહાયક ડાઈરેકટર) દ્વારા 10 ઓકટોબર, 2025 ના રોજ મેસર્સ ક્રિએટિવ ટેક્નો…
View More ISI માર્કા વગર ફાયર વાલ્વ બનાવતા કારખાના પર બી.આઇ.એસ.નો દરોડોદિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યો
યશસ્વી જયસ્વાલે 175, કેપ્ટન ગિલના અણનમ 129 રન, સાઈ સુદર્શને 87 રન ફટકાર્યા, વેસ્ટ ઈન્ડિઝે 26 રનમાં જ એક વિકેટ ગુમાવી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ…
View More દિલ્હી ટેસ્ટમાં ભારતે 518 રન પર દાવ ડિકલેર કર્યોશોપિંગ ફેસ્ટિવલનો રમેશભાઇ ટીલાળાના હસ્તે શુભારંભ
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત મનપા દ્વારા રેસકોર્સ ખાતે પાંચ દિવસીય આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.10-10-2025 થી તા.15-10-2025 સુધી યોજીત સ્વદેશી મેળા-2025શોપિંગ ફેસ્ટીવલનો માન. ધારાસભ્ય રમેશભાઈ…
View More શોપિંગ ફેસ્ટિવલનો રમેશભાઇ ટીલાળાના હસ્તે શુભારંભરિસામણે ગયેલી પરિણીતાના સમાધાનમાં ડખ્ખો થતાં સાસરિયાની ખૂનની ધમકી
શહેરના પુષ્કરધામ આવાસ કવાર્ટર પાસે રિસામણે ગયેલી પરિણીતાના સમાધાન માટે ભેગા થયા બાદ ડખ્ખો થતાં સાસરીયાઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ…
View More રિસામણે ગયેલી પરિણીતાના સમાધાનમાં ડખ્ખો થતાં સાસરિયાની ખૂનની ધમકીવાવડીના ફાલ્કન પંપના કારખાનામાંથી મજૂરે જ કરી 1.40 લાખના કોપર રોડની ચોરી
વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા ફાલ્કન પંપ નામના કારખાનામાં નોકરી કરતાં અમોદ રામસોગારથ સીંગ (રહે. ગુલાબનગર)એ કારખાનામાંથી રૂૂા.1.40 લાખની કિંમતના 200 કિલો કોપર રોડની ચોરી કર્યાની…
View More વાવડીના ફાલ્કન પંપના કારખાનામાંથી મજૂરે જ કરી 1.40 લાખના કોપર રોડની ચોરીઉચાપતની રકમ ભરપાઈ કરવા છતાં વર્તણૂક ધ્યાનમાં રાખી તબીબની જામીન અરજી ફગાવતી કોર્ટ
બોગસ મેડિકલ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો ઉભા કરી વીમા કંપનીઓ સાથે રૂૂ. 38 લાખની ઉચાપત કરવાના ગુનામાં પકડાયેલા ફીઝિયોથેરાપિસ્ટ ડો. અંકિત કાથરાણીએ ઉચાપતની રકમ પરત ભરપાઈ…
View More ઉચાપતની રકમ ભરપાઈ કરવા છતાં વર્તણૂક ધ્યાનમાં રાખી તબીબની જામીન અરજી ફગાવતી કોર્ટપડધરીના મહિલાનો એક લાખનો સોનાનો કાઠલો બોલેરો ગેંગે તફડાવી લીધો
પડધરીમાં ભરવાડ વાસમાં રહેતા મધુબેન રઘુભાઇ બાંભવા (ઉ.વ.40)ને બિલિયાડા તેમના પિયર જવું હોય જેથી તેમના પુત્ર વિવેક સાથે રાજકોટ આવ્યા બાદ ગોંડલ ચોકડીથી એક બોલેરોમાં…
View More પડધરીના મહિલાનો એક લાખનો સોનાનો કાઠલો બોલેરો ગેંગે તફડાવી લીધોવાહનોની ખરીદી ઉપર વસૂલવામાં આવતા ટેક્સ સામે કાનૂની જંગ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવા વાહનોની ખરીદી ઉપર વસુલ કરવામાં આવતો ટેક્ષ ગેરકાયદેસર હોવાનો રાજકોટ સિવિલ કોર્ટમાં જાહેરહિતનો દાવો જાગૃત નાગરીક દ્વારા દાખલ કરવામા આવ્યો…
View More વાહનોની ખરીદી ઉપર વસૂલવામાં આવતા ટેક્સ સામે કાનૂની જંગ