મૃતક સંદીપ લાથરના પરિવારનો આત્મહત્યા કરવા મજબૂર કરાયાનો આક્ષેપ રોહતકના સાયબર સેલમાં તૈનાત ASI સંદીપ લાથરના આત્મહત્યા કેસમાં નવો અને ગંભીર વળાંક આવ્યો છે. તેમના…
View More ASI આત્મહત્યા કેસમાં નવો વળાંક: IPS પૂરણના IAS પત્ની સામે FIRસરકારની ભલામણથી જજની ટ્રાન્સફરનો નિર્ણય બદલાયો
સુપ્રીમ કોર્ટના કોલેજિયમનો સ્વીકાર એક અસામાન્ય સ્વીકારમાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે જણાવ્યું હતું કે સરકારે તેના અગાઉના નિર્ણય…
View More સરકારની ભલામણથી જજની ટ્રાન્સફરનો નિર્ણય બદલાયોઅફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળો
48 કલાકના યુધ્ધવિરામ વચ્ચે પાક. સંરક્ષણ મંત્રીએ કહ્યું, કાબુલ કરતાં દિલ્હીથી નિર્ણયો લેવાઇ રહ્યા છે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ માટે ભારતને દોષી…
View More અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી યુધ્ધ લડી રહ્યું છે: પાક.નો ગપગોળોકાલે મંત્રીમંડળનું વિસ્તરણ, મુખ્યમંત્રી યથાવત
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આવતીકાલે સવારે 11:30 વાગ્યે શપથવિધિ યોજાશે કયા પ્રધાનો કપાશે અને કોને લાલ લાઇટની લોટરી લાગશે? ગુજરાતભરમાં અનુમાનો અને અટકળોની આંધીઓ આજ…
View More કાલે મંત્રીમંડળનું વિસ્તરણ, મુખ્યમંત્રી યથાવતઅમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલ
અમિતાભ બચ્ચન પોતાના જીવનના નાના-નાના પણ રસપ્રદ ઘટનાક્રમ ફેન્સ સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે જેમાં…
View More અમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
નેપાળે તાજેતરના સમયમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને હવે તેનું ફળ મળ્યું છે. નેપાળે 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. બુધવારે, નેપાળ…
View More ઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાયચાર બોલમાં ત્રણ વિકેટ, મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં ધૂમ મચાવી
ઇજામાંથી સ્વસ્થ થયા બાદ ફોર્મ પરત મેળવવા સઘન પ્રયાસ ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઘણા સમયથી ભારતીય ટીમની બહાર છે. તે હાલમાં રણજી…
View More ચાર બોલમાં ત્રણ વિકેટ, મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં ધૂમ મચાવીપાકિસ્તાન મહિલા ટીમની ફૂટેલી કિસ્મત, વરસાદના કારણે જીતનો કોળિયો છીનવાયો
હવે સેમિફાઇનલમાં સ્થાન મેળવવાની દોડમાંથી લગભગ બહાર મહિલા વનડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે તેની પહેલી ત્રણે મેચ હાર્યા બાદ ચોથી મેચમાં સારું કમબેક કર્યું…
View More પાકિસ્તાન મહિલા ટીમની ફૂટેલી કિસ્મત, વરસાદના કારણે જીતનો કોળિયો છીનવાયોસ્વિટ્ઝરલેન્ડમાં એડવેન્ચરનો આનંદ માણતા જેવલિન સ્ટાર નીરજ ચોપડા
ગયા મહિને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં આઠમા ક્રમે રહેલો ભારતનો જેવલિન સ્ટાર નીરજ ચોપડા પોતાના કરીઅરના સૌથી ખરાબ પ્રદર્શનને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો છે.…
View More સ્વિટ્ઝરલેન્ડમાં એડવેન્ચરનો આનંદ માણતા જેવલિન સ્ટાર નીરજ ચોપડા2027નો વર્લ્ડ કપ રમવા માગે છે વિરાટ કોહલી, દિનેશ કાર્તિકનો દાવો
લંડનમાં સખત પ્રેક્ટિસ કરતા હોવાનું પણ વીડિયોમાં જણાવ્યું વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા સામેની ઓડીઆઇ શ્રેણી (IND vs AUS ODI Series)…
View More 2027નો વર્લ્ડ કપ રમવા માગે છે વિરાટ કોહલી, દિનેશ કાર્તિકનો દાવો