ફાઇલ ખોલતાની સાથે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઇ ધારીના મોણવેલમાં બેંક વેરીફીકેશનની એપ મોકલી યુવક સાથે અજાણ્યા શખ્સ રૂૂપિયા 2,43,462ની છેતરપીંડી આચરી હતી. આ અંગે…
View More ધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇઉપલેટાના મજેઠીમાં ખેડૂતો દશ વર્ષથી જીવના જોખમે ખેતરે આવન-જાવન માટે મજબુર
ઉપલેટા તાલુકાના મજેઠી ગામના દસેક ખેડૂત ખાતેદાર ભાદર નદી કાંઠે આવેલ હોઈ ભાદર નદી ઉપર ચેક ડેમ બનેલ હોવાથી પાણી ખેતર જવાનાં રસ્તા ઉપર ફરી…
View More ઉપલેટાના મજેઠીમાં ખેડૂતો દશ વર્ષથી જીવના જોખમે ખેતરે આવન-જાવન માટે મજબુરઓખા-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં વાતાનુકૂલિત કોચની સુવિધા લંબાવાઇ
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ પ્રશાસન દ્વારા ઓખાભાવનગર અને ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનોમાં કામચલાઉ ધોરણે એક થર્ડ એસી (તૃતીય વાતાનુકૂલિત) કોચની સુવિધા છ મહિના માટે પૂરી…
View More ઓખા-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાં વાતાનુકૂલિત કોચની સુવિધા લંબાવાઇભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું
કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલતો હોય જેનો ખાર રાખી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હાદાનગર વિસ્તારમાં રહેતા જમાઇની તેના સસરા અને…
View More ભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધુંજામનગરમાં બજારમાં દિવાળીનો જામતો માહૌલ
જામનગરમાં દિવાળી પર્વને લઇને બજારમાં રોનક જોવા મળી રહી છે. રેડીમેઇડ ક્લોથની ખરીદી તથા પરંપરાગત રીતે ટેઇલર દ્વારા નવા કપડા સિવડાવવાની પ્રક્રિયા નગરજનો કરી રહ્યા…
View More જામનગરમાં બજારમાં દિવાળીનો જામતો માહૌલધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહિમામ
પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને લીધે લોકોનું અવરજવરનું પ્રમાણ વધુ ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહીહામ પોકારી ગયેલ છે.બહોળી સંખ્યામાં બાઈક ચાલકો ધોરાજીના જૂનાગઢ રોડ પ્લાસ્ટિક…
View More ધોરાજીના જૂનાગઢ રોડ પર ધૂળની ડમરીથી રાહદારીઓ ત્રાહિમામજામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ગૌચર દબાણથી પર્યાવરણને ભારે નુકસાન
જામ જોધપુર પંથકમાં ઠેર-ઠેર ખાનગી કંપની દ્વારા પવનચકી ઉભી થઈ રહીછે અનેક જગ્યાએ પર્યાવરણને નુકશાન જઈ રહ્યું છે ગૌચર માં દબાણો થયા છે કલેક્ટર તેમજ…
View More જામજોધપુર પંથકમાં ખાનગી કંપની દ્વારા ગૌચર દબાણથી પર્યાવરણને ભારે નુકસાનઉપલેટાના મોટી પાનેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી
બોટાદના પીડિત ખેડૂતોના સમર્થનમાં કાળી પટ્ટી બાંધી આક્રોશ વ્યક્ત કર્યો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં…
View More ઉપલેટાના મોટી પાનેલીમાં આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલીવેરાવળ ડિવિઝનમાં 45 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
વેરાવળ ડિવિઝન હેઠળના વેરાવળ, પ્રભાસ પાટણ, સુત્રાપાડા અને તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના કેસ અંતર્ગત જપ્ત કરાયેલા વિદેશી દારૂૂના જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો.…
View More વેરાવળ ડિવિઝનમાં 45 લાખના વિદેશી દારૂનો નાશ કરાયોધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ
24 લાખ ફરિયાદીને વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ ધોરાજીના વેપારીને તેના ભાગીદારે આપેલ યેક રિટર્ન થતા…
View More ધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ