જસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંક

પિતાની સારવાર માટે લીધેલી રકમનું તગડું વ્યાજ વસુલવા ધમકી આપનાર આંકડીયા ગામના શખ્સ સામે ફરીયાદ નોંધાઇ જસદણના ફૂલઝર ગામે રહેતા યુવાને પિતાની સારવાર માટે વ્યાજે…

View More જસદણના ફૂલઝર ગામે 20 હજારના રૂા. 6.70 લાખ વસુલવા વ્યાજખોરનો આતંક

એક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધું

પડોશીએ ચોરીનું આળ મુકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ: ભાવનગર જિલ્લાના મહુવામાં બનેલી ચકચારી ઘટના ભાવનગર જિલ્લાના મહુવામાં ધાવડી ચોક લુહાર શેરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ…

View More એક જ પરિવારના 4 સભ્યોએ ઝેર પીધું

ગીર સોમનાથ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકિંગ કર્યું

વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર નાઓ તરફથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરતા ઇસમોનું 100 કલાકમાં ચેકીંગ કરવા અંગે ખાસ ઝૂંબેશ રાખેલ હોય…

View More ગીર સોમનાથ પોલીસે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોનું 100 કલાકમાં ચેકિંગ કર્યું

ઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદ

ગુજરાત મિરર, ઉના તા.21ગીર સોમનાથના ઉના નજીક બુધવારે રાત્રે સર્જાયેલા એક અતિ ગમખ્વાર અકસ્માતને કારણે કેસરીયા ગામમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ યુવાનોના કાળમુખા…

View More ઉના નજીક કાળમુખા અકસ્માતમાં મૃત્યુ પામનારના નિષ્પ્રાણ દેહ ઘર આંગણે મૂકાતા હૈયાફાટ આક્રંદ

શાપરમાં જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો

શરદી-ઉધરસની સારવાર માટે દાખલ કરાયેલી પરિણીતાનું મોત; બે બાળકોએ માતાની મમતા ગુમાવી શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ બની રહ્યો છે અને…

View More શાપરમાં જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો

વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

ટેકનિકલ કારણોસર, 23 નવેમ્બર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુમાં ટ્રેન નંબર 79452…

View More વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રવિવારે રદ

ભાવનગરમાં વધુ એક હત્યા: મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત

શહેરમાં 11 માસમાં 37 ખૂનના બનાવો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે મારામારીની ઘટના માં ઇજા પામનાર યુવાન નું આજે સારવાર દરમિયાન મોત નીપજતા…

View More ભાવનગરમાં વધુ એક હત્યા: મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોત

મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોત

મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રીપલ સવારી બાઇકમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો જતા હતા જેને ટ્રકે ઠોકર મારી હતી અકસ્માતમાં બે યુવાનોના…

View More મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોત

ઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલ

માત્ર બે મહિના પહેલા જ ઉપલેટા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જીઈબી બંબા ગેટ ઓફિસ સામે નવી દુકાન 20,000 રૂૂપિયાના ભાડામાં શરૂૂ કરેલ મુરલીધર કી એન્ડ…

View More ઉપલેટાની દુકાનમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળતા ભયનો માહોલ

કમલમ્ ભાજપ કાર્યકર્તાઓનું બીજુ ઘર છે : અમિત શાહ

ભાવનગરમા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું અમિતભાઇ શાહના હસ્તે લોકાર્પણ ટીમને અભિનંદન પાઠવી કોંગ્રેસને આડે હાથ લીધી ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની ભવ્ય જાહેર…

View More કમલમ્ ભાજપ કાર્યકર્તાઓનું બીજુ ઘર છે : અમિત શાહ