વાંકાનેર તાલુકાના તીથવા ગામના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા રેલી યોજી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નશાકારક દ્રવ્યોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદો વચ્ચે, વાંકાનેર તાલુકાના તીથવા ગામે કાયદાના સરેઆમ ઉલ્લંઘન સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે.…

View More વાંકાનેર તાલુકાના તીથવા ગામના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા રેલી યોજી

જામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા

જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર…

View More જામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા

કેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોત

લોકોમાં પાલિકા સામે ભારે રોષ, છ મહિનામાં બીજી ઘટના બની કેશોદમાં 2 આખલા વચ્ચે લડાઈ ચાલી રહી હતી એ સમયે બાઈક લઈને પસાર થતા યુવાન…

View More કેશોદમાં આખલો બાઇક સાથે અથડાયો, બાદમાં યુવાન પર બેસી જતાં કરૂણ મોત

સૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયું

ઇથોપિયામાં ફાટેલા જવાળામુખીની રાખના વાદળો ગુજરાત ઉપર થઇ ચીન ભણી આગળ વધી રહ્યા છે. ત્યારે આ રાખ જમીન ઉપર આવી રહી હોય તેમ આજે રાજકોટ…

View More સૌરાષ્ટ્રમાં જવાળામુખીની રાખનું આવરણ છવાયું

ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

ભાવનગર શહેરમાં ખૂનનો વધુ એક બનાવ બનવા પામ્યો છે. શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મોડી રાત્રે કોળી યુવાન ઉપર પૈસાની લેતી દેતી બાબતે ચાર શખ્સોએ છરીના…

View More ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસને કહી જાય તે સહન કરવાની જરૂર નથી: DGP

પોલીસ કર્મચારી ભૂલ કરે તો કાર્યવાહીનો અધિકાર વિભાગનો છે: જીજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર સૂચક વિધાનો   ગુજરાતમાં પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે…

View More ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસને કહી જાય તે સહન કરવાની જરૂર નથી: DGP

દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ સામે વિરોધ

દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ નિર્માણ મામલે ચર્ચાઓએ જોર પકડયુ છે ત્યારે સ્થાનીય ખેડૂતોમાં વસઈ આસપાસની જમીનોમાં એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદન સહિતના મુદ્દે…

View More દ્વારકાના વસઈ ગામ આસપાસ પ્રસ્તાવિત એરપોર્ટ સામે વિરોધ

મોરબીના ધરમપુર ગામે વ્યાજખોરોની આધેડને ધમકી

મોરબીના ધરમપુર ગામે રહેતા આધેડએ વ્યાજે લીધેલ રકમનું વ્યાજ અને મુદલ ચૂકવી દીધા છતાં બે ઇસમોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ…

View More મોરબીના ધરમપુર ગામે વ્યાજખોરોની આધેડને ધમકી

ચરાડવા નજીક ડમ્પર પાછળ બાઇક અથડાતા બે યુવાનના મોત

ચરાડવાથી આંદરણા જતા રોડ પર ડબલ સવારી બાઈક ડમ્પર પાછળ અથડાયું હતું જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનના મોત થયા હતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત…

View More ચરાડવા નજીક ડમ્પર પાછળ બાઇક અથડાતા બે યુવાનના મોત

માળિયા નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત

અમદાવાદ માળિયા હાઈવે પર રોહીશાળા ગામના પાટિયા નજીક આગળ જતા ડમ્પર પાછળ આઈસર ટ્રક અથડાયો હતો અકસ્માતમાં આઈસર ચાલકનું મોત થયું હતું તેમજ બાજુમાં બેસેલ…

View More માળિયા નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત