એશિયન ગેમ્સ 2026માં ભારતની મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતીય મહિલા…
View More Asian Games 2026 : ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ મેડલ, ઈરાનને હરાવી મહિલા કબડ્ડી ટીમ બની ચેમ્પિયનસુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 3નાં મોત, ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યો
સુરેન્દ્રનગરના વડગામ અને પાનવા ગામ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોડ કિનારે ઉભેલા ટ્રક પાછળ પૂરઝડપે આવતી ઇકો કાર ઘૂસી જતાં 2 લોકોના કરૂણ…
View More સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 3નાં મોત, ટ્રક ક્લિનરે કરંટ લાગતા જીવ ગુમાવ્યોવોટ ચોરી મામલે ચૂંટણી પંચની સ્પષ્ટતાથી અનેક નવા સવાલો પેદા થયા
ચૂંટણી આયોગે ઇન્ડિયન એક્સપ્રેસના ખુલાસા પછી જે સ્પષ્ટતા આપી, તેનો હેતુ આગ ઠારવાનો હતો. પરંતુ વિપક્ષ અને ટીકાકારો કહે છે કે આ જ સ્પષ્ટતા ‘વોટ…
View More વોટ ચોરી મામલે ચૂંટણી પંચની સ્પષ્ટતાથી અનેક નવા સવાલો પેદા થયા5 દિવસ બેકિંગ કામનું કયારેય વચન જ નથી આપ્યું, નાણા મંત્રાલયે રોન કાઢી
દેશભરમાં બેંક કર્મચારીઓ અને યુનિયનો પોતાની લાંબા સમયથી પ્રતિક્ષિત માંગણીઓ, ખાસ કરીને ’5-દિવસના વર્કિંગ વીક’ અને અન્ય મુદ્દાઓને લઈને આગામી 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની જોરદાર…
View More 5 દિવસ બેકિંગ કામનું કયારેય વચન જ નથી આપ્યું, નાણા મંત્રાલયે રોન કાઢીક્રિમીલેયર ચૂકાદો ભૂતકાળથી લાગુ નહી પાડવો: કેન્દ્રની સુપ્રીમને વિનંતી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ઓબીસી અનામતમાં ક્રીમી લેયર નક્કી કરવા અંગેનો 11 માર્ચ 2026નો ચુકાદો ભૂતકાળથી ન લાગુ પાડવામાં આવે. સરકાર…
View More ક્રિમીલેયર ચૂકાદો ભૂતકાળથી લાગુ નહી પાડવો: કેન્દ્રની સુપ્રીમને વિનંતીવ્યાજખોરના ત્રાસથી કંટાળી ફૂટવેરના ધંધાર્થીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજના વરૂૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર લોકોને આત્મઘાતી પગલાં ભરવા સુધી મજબૂર કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં…
View More વ્યાજખોરના ત્રાસથી કંટાળી ફૂટવેરના ધંધાર્થીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસપોસ્ટમોર્ટમ બાદ મૃતદેહના પેકિંગ માટે 1500 માંગ્યા!
વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. પોસ્ટમોર્ટમ પૂરું થયા બાદ મૃતદેહ પેક કરવા બદલ પરિવાર પાસે ₹1,500 માંગવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ…
View More પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહના પેકિંગ માટે 1500 માંગ્યા!મારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાત
રાજકોટ નજીક આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાતની વણથંભી ઘટનાઓને કારણે અરેરાટી વ્યાપી ગઈ છે. આજે 25 સપ્ટેમ્બરના રોજ સવારે યુનિવર્સિટી કેમ્પસમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના…
View More મારવાડી યુનિ.માં વધુ એક વિદ્યાર્થીનો છઠ્ઠા માળેથી કૂદી આપઘાતદેવામાં ડૂબેલા યુવાને દારૂમાં ફિનાઇલ ભેળવી ગટગટાવી લીધું
શહેરમાં માંડા ડુંગરમાં વિસ્તારમાં આવેલી પીઠડ આઈ સોસાયટીમાં રહેતા યુવાને દેવું વધી જતા ભીસરી પાસે દારૂૂમાં ફીનાઇલ ભેળવી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને…
View More દેવામાં ડૂબેલા યુવાને દારૂમાં ફિનાઇલ ભેળવી ગટગટાવી લીધુંઅમદાવાદ એરપોર્ટ પરથી રૂા.પાંચ કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ તસ્કરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઆરઆઈ (DRI –…
View More અમદાવાદ એરપોર્ટ પરથી રૂા.પાંચ કરોડના કોકેઇન સાથે યુગાન્ડાનો નાગરિક ઝડપાયો