યુએસ સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમ કે ચીન અને ભારત) પર દંડ લાદવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. સેનેટમાં…
View More રશિયન તેલ ખરીદતા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો, અમેરિકી સેનેટમાં બિલ પાસઅમિત શાહથી આતંકીઓ ફફડે છે, તમે જવાબ સાંભળી નહીં શકો: રિજ્જિુ
સંસદમાં વિપક્ષના સતત વિરોધ વચ્ચે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શુક્રવારે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહનો મજબૂત બચાવ કર્યો, કહ્યું કે શાહ દરરોજ ગૃહમાં હાજરી…
View More અમિત શાહથી આતંકીઓ ફફડે છે, તમે જવાબ સાંભળી નહીં શકો: રિજ્જિુસૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં વહીવટદાર નીમવા સમિતિની ભલામણ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ક્રિકેટ સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં વહીવટ અને બંધારણીય માળખા અંગે ચાલતા કાનુની વિવાદની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન નિવૃત ન્યાયમૂર્તિ એમ.આર. શાહની અધ્યક્ષતાવાળી તપાસ…
View More સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં વહીવટદાર નીમવા સમિતિની ભલામણરાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચાર
રાજકોટ શહેરમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બીઆરટીએસ રૂૂટ પર દોડતી બસમાં એક વૃદ્ધ મુસાફર દ્વારા અશ્ર્લીલ અને વિકૃત…
View More રાજકોટમાં BRTSની બસમાં વૃધ્ધની ખુલ્લેઆમ વિકૃત હરકતથી ચકચારબજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોથી સાવધાન
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમે બજરંગદાસ બાપાના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અઈં જનરેટેડ ફોટા અને વીડિયો અંગે ભક્તોને સાવધાન રહેવા અપીલ…
View More બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોથી સાવધાનરાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુ
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક છ વર્ષીય બાળકનું રાજકોટની સરકારી…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના બાળદર્દીનું રિપોર્ટ આવે તે પહેલાં મૃત્યુગુજરાતમાં 9થી 17 ઓગસ્ટ ગુંજશે ‘હર ઘર તિરંગા’નો નાદ
ગુજરાતમાં આ વર્ષે પણ તા. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી રાષ્ટ્રભક્તિના વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની…
View More ગુજરાતમાં 9થી 17 ઓગસ્ટ ગુંજશે ‘હર ઘર તિરંગા’નો નાદઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈ
ઓનલાઇન એપ મારફત પાંચ થેલી મંગાવેલું દૂધ બગડેલું નીકળતા તેનું રીફંડ મેળવવા ગયેલા વૃદ્ધાને ગઠિયાઓ ભેટી ગયા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂૂા. 1.91 લાખ…
View More ઓનલાઈન મંગાવેલું દૂધ બગડેલું નીકળતા વૃધ્ધા ગુગલ સર્ચ કરી મદદ લેવા જતાં ફસાયા, 1.91 લાખની ઠગાઈબેડી ચોકડી પાસે રિક્ષામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા : 336 દારૂની બોટલ મળી
રૂા.2.59 લાખનો મુદ્દામાલ જપ્ત એલસીબી ઝોન-1 ની ટીમે બેડી ચોકડી પાસે દારૂૂ ભરેલી રીક્ષા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે રીક્ષામાંથી 336 બોટલ દારૂૂ…
View More બેડી ચોકડી પાસે રિક્ષામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા : 336 દારૂની બોટલ મળીમાળિયા હાટીનાના શેરિયાખાણમાં કચરો હટાવવા મામલે જૂથ અથડામણ, છાતીમાં દુ:ખાવાથી વૃધ્ધનું મોત
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના શેરિયાખાણ ગામે શેરીમાં કચરો અને ભેંસના રાળા (કચરો) હટાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે ઝપાઝપી અને મારામારીનો ગંભીર બનાવ…
View More માળિયા હાટીનાના શેરિયાખાણમાં કચરો હટાવવા મામલે જૂથ અથડામણ, છાતીમાં દુ:ખાવાથી વૃધ્ધનું મોત