જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભ માં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી…
View More જામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયાજામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયો
જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ના ભાગરૂૂપે દારૂૂના પ્યાસીઓ માટે થઈને શહેરના બુટલેગરો સક્રિય બન્યા છે, અને ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો મોટો જથ્થો…
View More જામનગરમાં બે સ્થળેથી 1160 બોટલ દારૂ ઝડપાયોગુજરાતમાં ACBનો સપાટો, એકજ દિવસમાં લાંચ લેતા છ ઝડપાયા
સુરતમાં 3 લાખની લાંચમાં પીઆઇ અને વકીલની ધરપકડ, ઇડરમાં ભાજપ યુવા મોરચાના આગેવાન સહિત 3 અને નખત્રાણાનો શિક્ષક લાંચના છટકામાં સપડાયા ગુજરાતમાં ભ્રષ્ટાચારી અને લાંચીયા…
View More ગુજરાતમાં ACBનો સપાટો, એકજ દિવસમાં લાંચ લેતા છ ઝડપાયાતળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરી
ભાવનગરમાં પણ બંધ મકાનમાંથી બે લાખનો હાથફેરો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘર ને ચોરો એ રાત્રે નિશાન બનાવ્યું…
View More તળાજાના ગઢુલા ગામે વિધવા વૃધ્ધાના ઘરમાંથી 14 લાખના રોકડ દાગીનાની ચોરીરાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસો
લોધિકાના ખીરસરા ગામના વ્યાજખોર સામે ગુનો નોંધાયો, પત્નીની સારવાર માટે લીધેલ રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ રાજકોટના પરાપીપળીયા ગામ 25-વારીયા ક્વાર્ટર નં.657, એકતા સોસાયટી…
View More રાજકોટના વેપારીએ વ્યાજે લીધેલા 2.75 લાખ ચૂકવી દીધા છતાં મકાન-દુકાન પડાવી લેવા કારસોસીલ કરેલી છ શાળામાં ‘ટેટ’ના પરીક્ષા કેન્દ્રો ફાળવી દીધા
અમદાવાદમાં તંત્રના લોચાથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં દોડાદોડી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા સીલ કરાયેલી છ શાળામાં આગામી તા.21ના રોજ લેવાનાર ટેટની પરીક્ષાના કેન્દ્રો ફાળવી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી…
View More સીલ કરેલી છ શાળામાં ‘ટેટ’ના પરીક્ષા કેન્દ્રો ફાળવી દીધામાઉન્ટ આબુમાં માઈનસ -2 ડિગ્રી, રસ્તાઓ ઉપર બરફના થર જામ્યા
ગુજરાત નજીક આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રીએ નીચે ઉતરતા બર્ફિલો માહોલ જામ્યો છે. કડકડતી ઠંડીમાં પણ બર્ફિલા માહોલને…
View More માઉન્ટ આબુમાં માઈનસ -2 ડિગ્રી, રસ્તાઓ ઉપર બરફના થર જામ્યાશાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડ
રાજકોટના કારખાનેદાર સહિત પાંચ સામે પોલીસમાં ગુનો નોધાયો, 1 વર્ષમાં ૠજઙઈની પાઇપ લાઇનમાંથી 45 લાખનો ગેસ ચોરી લીધો શાપર વેરાવળમાં કારખાનેદારે જીએસપીસીના પાઈપલાઈનમાં ભંગાણ કરી…
View More શાપર-વેરાવળમાં GSPCની લાઇનમાં ભંગાણ કરી ગેસ ચોરીનું કૌભાંડકોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં ખુલશે પાંચ નવી 5-સ્ટાર હોટલો
સંકલ્પ ગ્રુપ, રાજયશ ગ્રુપ, યશસ્વી ગ્રુપના પ્રોજેક્ટો વેગમાં, 800થી 1000 રૂમ ઉમેરાશે કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના હોસ્પિટાલિટી સેક્ટરમાં મોટો વધારો થવાની તૈયારી છે, આગામી બે…
View More કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદમાં ખુલશે પાંચ નવી 5-સ્ટાર હોટલોગોંડલમાં અગાસી પરથી પટકાતાં 10 વર્ષના બાળકનું કરુણ મોત
પતંગ ચગાવવા જતા માસૂમે જીવ ગુમાવ્યો ગોંડલમાં ઉંબાળા રોડ પર ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો 10 વર્ષનો માસુમ બાળક ધાબા ઉપર પતંગ ઉડાડતો હતો. તે…
View More ગોંડલમાં અગાસી પરથી પટકાતાં 10 વર્ષના બાળકનું કરુણ મોત