વિદેશમાં નોકરીની લાલચ ગુજરાતના 10 યુવકોને ભારે પડી છે. મ્યાનમાર ગયેલા 100થી વધુ લોકો ત્યાં ફસાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.…
View More મ્યાનમારમાં ગુજરાતના 10 યુવકો ફસાયાં, વીડિયો વાઇરલ કરી મદદની માંગી2025માં સોના-ચાંદી સહીતની ધાતુઓનું દમદાર પ્રદર્શન
વીતી રહેલા વર્ષમાં સોનામાં 80 ટકા, ચાંદીમાં 150 ટકા, તાંબા-પ્લેટીનમના ભાવમાં 140 ટકાનો વધારો સોનું, ચાંદી અને તાંબુ એક દુર્લભ, સુમેળભર્યા ઉછાળામાં એકસાથે ફરી રહ્યા…
View More 2025માં સોના-ચાંદી સહીતની ધાતુઓનું દમદાર પ્રદર્શનનાગરિક પુરસ્કાર મેળવનારા લોકો નામની આગળ-પાછળ પદ્મશ્રી, પદ્મભૂષણ લખી ન શકે
બોમ્બે હાઈકોર્ટે પુનરોચ્ચાર કર્યો છે કે પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્ન જેવા નાગરિક પુરસ્કારોનો ઉપયોગ પુરસ્કાર મેળવનારાઓના નામના ઉપસર્ગ કે પ્રત્યય તરીકે…
View More નાગરિક પુરસ્કાર મેળવનારા લોકો નામની આગળ-પાછળ પદ્મશ્રી, પદ્મભૂષણ લખી ન શકેઓસ્ટ્રેલિયામાં યહુદીઓ પર બીજો હુમલો: રબ્બીની કાર પર ફાયરબોંબ
ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓ પર નાતાલની સવાર પહેલા બીજો હુમલો થયો. મેલબોર્નમાં અસામાજિક તત્વોએ એક રબ્બીની કારને સળગાવવાનો પ્રયાસ કર્યો. ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટનાને કારમાં આગ બોમ્બ…
View More ઓસ્ટ્રેલિયામાં યહુદીઓ પર બીજો હુમલો: રબ્બીની કાર પર ફાયરબોંબઅલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરાર
ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ…
View More અલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરારહત્યા પહેલાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાને હું મળ્યો હતો: પરિવહનમંત્રી ગડકરીનો ખુલાસો
કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હમાસના મુખ્ય ઇસ્માઇલ હાનિયા સાથેની મુલાકાતનો ખુલાસો કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે હાનિયાની હત્યા પહેલાં કેટલાક…
View More હત્યા પહેલાં હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાને હું મળ્યો હતો: પરિવહનમંત્રી ગડકરીનો ખુલાસોઅવકાશ ટેકનોલોજીમાં પાછળ પડી ગયેલું રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર અણુઉર્જા મથક બનાવશે
રશિયા એક મોટી પહેલ કરી રહ્યું છે. તે આગામી દાયકામાં ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે. ધ્યેય ઊર્જા ઉત્પન્ન કરવાનો અને તેને…
View More અવકાશ ટેકનોલોજીમાં પાછળ પડી ગયેલું રશિયા 2036 સુધીમાં ચંદ્ર પર અણુઉર્જા મથક બનાવશેબાંગ્લાદેશમાં ડાર્ક પ્રિન્સના સ્વાગતમાં લાખો લોકો ઉમટ્યા
પૂર્વ વડાપ્રધાન ખાલિદા મિર્ઝાના પુત્ર અને બીએનપીના નેતા તારિક રહેમાન પત્ની અને પુત્રી સાથે પરત ફર્યા: રાજકારણમાં નવાજુનીના એંધાણ ગુજરાત મિરર, ઢાકા,તા.25 બાંગ્લાદેશના રાજકારણના શક્તિશાળી…
View More બાંગ્લાદેશમાં ડાર્ક પ્રિન્સના સ્વાગતમાં લાખો લોકો ઉમટ્યાકેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યા
કેનેડામાં વધુ એક ભારતીય નાગરિક શિવાંક અવસ્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતક 20 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો…
View More કેનેડામાં વધુ એક ભારતીય નાગરિકની ગોળી મારી હત્યારાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડ
જીએસટી વિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન, બોગસ પેઢી બનાવી બાંધકામ મટીરીયલના ખોટા બિલ બનાવી સરકારને કરોડોનો ચુનો લગાવ્યો રાજકોટ જીએસટી અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન…
View More રાજકોટમાં રૂપિયા 400 કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ, ત્રણ શખ્સોની ધરપકડ