વિશ્ર્વભરમાં આજે વર્ષ 2025ને બાય બાય કરી નવા વર્ષને વધાવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સહિત પશ્ર્ચિમ દેશોમાં…
View More બાય બાય-2025, ન્યૂ યરને વેલકમ કરવા વિશ્ર્વભરમાં જશ્નનો માહોલ2025ના વર્ષમાં મહિલાઓની અવિરત ઉડાન
આજે 31 ડિસેમ્બર 2025ના વર્ષનો અંતિમ દિવસ.2025ના વર્ષમાં ’ઉડાન’માં અલગ અલગ મહિલાઓના સંઘર્ષ અને સફળતાની ગાથાની સફર આપણે કરી છે.વીતેલું વર્ષ મહિલાઓ માટે ખૂબ જ…
View More 2025ના વર્ષમાં મહિલાઓની અવિરત ઉડાન‘સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો’, અભિનેત્રી ખુશી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો
અભિનેત્રી અને મોડેલ ખુશી મુખર્જી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તેની બોલ્ડ ફેશનના કારણે તે સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તેણે ભારતીય…
View More ‘સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો’, અભિનેત્રી ખુશી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસોભારતીય મહિલા ક્રિકેટરોનું 5-0નીક્લીન સ્વીપ સાથે વર્ષ 2025ને ગુડબાય
ભારતીય મહિલા ટીમે ગઇકાલે અહીં અંતિમ ટી-20 15 રનથી જીતીને શ્રીલંકા નો 5-0થી વાઇટવોશ કર્યો હતો. ટી-20માં ભારતની 5-0ના વાઇટવોશ સાથેની આ ત્રીજી જીત છે.…
View More ભારતીય મહિલા ક્રિકેટરોનું 5-0નીક્લીન સ્વીપ સાથે વર્ષ 2025ને ગુડબાયબ્રેડમેને 77 વર્ષ પહેલાં ભારતીય ઑલરાઉન્ડરને આપેલી કેપની થશે હરાજી
ઑસ્ટ્રેલિયાના ગ્રેઅટેસ્ટ ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેનની દરેક બેગી ગ્રીન કેપ અમૂલ્ય કહેવાય અને એમાંની એક કેપ ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર શ્રીરંગા વાસુદેવ સોહોનીના પરિવાર પાસે છે…
View More બ્રેડમેને 77 વર્ષ પહેલાં ભારતીય ઑલરાઉન્ડરને આપેલી કેપની થશે હરાજી2025ની વર્લ્ડ બેસ્ટ ટીમમાંથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સ અને સ્ટીવ સ્મિથને જ પડતા મુક્યા
ગીલ, બુમરાહ અને કે. એલ રાહુલનો ટીમમાં સમાવેશ જયારે જાડેજા 12મો ખેલાડી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2025માં ટેસ્ટના બેસ્ટ ખેલાડીઓની પ્લેઇંગ 11 પસંદ કરી છે. ચોંકાવનારી…
View More 2025ની વર્લ્ડ બેસ્ટ ટીમમાંથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સ અને સ્ટીવ સ્મિથને જ પડતા મુક્યાબાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશે
બાંગ્લાદેશનાં પહેલાં મહિલા વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું ગઇકાલે 80 વર્ષની વયે નિધન થયું એ સાથે જ એશિયાનાં એક મહાન મહિલા નેતાએ કાયમી વિદાય લીધી.…
View More બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદાનું નિધન: પડોશી દેશનું રાજકારણ કરવટ બદલશેઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્ત
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ચમોલી જિલ્લામાં જોશીમઠમાં વિષ્ણુગઢ-પીપલકોટી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સાઇટ પર ટનલમાં બે ટ્રેનો સામસામે ટકરાતા ભારે અફરાતફરી…
View More ઉત્તરાખંડના ચમોલીમાં ટનલની અંદર બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, 70 ઈજાગ્રસ્તબાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવાનની હત્યા, સાથી સ્ટાફે ગોળી મારી
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી છે. મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવાનની હત્યા, સાથી સ્ટાફે ગોળી મારીગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણ
કોંગ્રેસ મહામંત્રી અને વાયનાડના સાંસદના વિઝયુલાઇઝર આર્ટિસ્ટ પુત્ર રેહાન વાડ્રાની સમાન શોખ ધરાવતી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાની સગાઈ થઈ…
View More ગાંધી પરિવારમાં ગોળધાણાનો અવસર: પ્રિયંકાના પુત્રનું સગપણ