હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજરોજ બુધવાર તા. 31 થી ગુરૂૂવાર તા. 1 જાન્યુઆરીના રોજ રાજયના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહીશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયો
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહા શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા…
View More શિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢમાં દબાણોનો સફાયોઅમરેલીના જૂના ઝાંઝરિયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા મિત્રને બચાવવા યુવાને પણ કૂદાવતા બંનેનાં મોત
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઝાંઝરીયા ગામે હૈયું હચમચાવી મૂકે તેવી ઘટના ઘટી છે. કૂવામાં રાજસ્થાન ખૂટાનગારાતના બે યુવકો પડી જતાં બંનેના દર્દનાક મોત થયા છે.…
View More અમરેલીના જૂના ઝાંઝરિયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા મિત્રને બચાવવા યુવાને પણ કૂદાવતા બંનેનાં મોતલગ્ન નોંધણીની સત્તા તલાટી કમ મંત્રી પાસેથી છીનવાઇ, કલાસ-ટુ અધિકારીની મંજુરી જરૂરી
રાજ્યમાં ભાગીને કરવામાં આવતા લગ્નો અને તેના બાદ થતી નોંધણીને લઈ ગુજરાત સરકાર હવે કડક નિયમો લાવવાની તૈયારીમાં છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણી…
View More લગ્ન નોંધણીની સત્તા તલાટી કમ મંત્રી પાસેથી છીનવાઇ, કલાસ-ટુ અધિકારીની મંજુરી જરૂરીભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદા
રાજેશ ચુડાસમા, હેમાંગ જોષી, અનિરૂધ્ધ દવે અને ગણપત વસાવાની ડબલ સવારી નવા સંગઠનમાં 30 ટકા મહિલાઓને સ્થાન, પ્રશાંત કોરાટ સૌથી યુવા ચહેરો તો ત્રણ ટર્મ…
View More ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો ગાયબ, 4 MP-MLAને ડબલ હોદાનૂતન વર્ષ પૂર્વે ગુડ ન્યૂઝ: ભારત બન્યું વિશ્ર્વની ચોથી અર્થવ્યવસ્થા
4.18 લાખ કરોડની જીડીપી સાથે ભારત જાપાનને પાછળ છોડી ચોથા સ્થાને પહોંચ્યાનો સરકારનો દાવો: IMF દ્વારા પુષ્ટિ બાકી નવા વર્ષની શરૂૂઆત પહેલા ભારત માટે આ…
View More નૂતન વર્ષ પૂર્વે ગુડ ન્યૂઝ: ભારત બન્યું વિશ્ર્વની ચોથી અર્થવ્યવસ્થાઓપરેશન સિંદૂર વખતે ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી કર્યાનો ચીનનો દાવો
ટ્રમ્પ પછી હવે ઈસ્લામાબાદના સાથી દેશનો વિચિત્ર દાવો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પછી, ચીન હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાનો દાવો પણ કરી…
View More ઓપરેશન સિંદૂર વખતે ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી કર્યાનો ચીનનો દાવોવંદે ભારતની 180 કિ.મી.ની સ્પીડ છતાં પાણીનું ટીપું ઢોળાયું નહીં
રેલવે મંત્રીએ નવી પેઢીની ટ્રેનના પરીક્ષણનો વીડિયો જારી કર્યો રેલવે દર વર્ષે નવી ટેકનોલોજી સાથે મુસાફરોને વધુ સારા મુસાફરી અનુભવો આપવાનો પ્રયાસ કરે છે. વંદે…
View More વંદે ભારતની 180 કિ.મી.ની સ્પીડ છતાં પાણીનું ટીપું ઢોળાયું નહીંનવા વર્ષની પૂર્વસંધ્યાએ કારમાં બળાત્કાર પછી યુવતીને ફેંકી દીધી
ફરીદાબાદમાં મધરાત્રે ઓટોની રાહ જોઇ રહેલી યુવતીને વેનમાં લિફટ આપ્યા પછી દુષ્કર્મ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પણ મહિલા પર દુષ્કર્મનો સીલસીલો ચાલુ રહ્યો છે. ફરિદાબાદના…
View More નવા વર્ષની પૂર્વસંધ્યાએ કારમાં બળાત્કાર પછી યુવતીને ફેંકી દીધીચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડો
એક વર્ષમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી, 170 ટકા વળતર આપ્યું, સોનામાં 78 ટકા રિટર્ન 2025ના આખરી દિવસે ચાંદીમાં 19000 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. જયારે સોનામાં…
View More ચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડો