તંત્રની ઘોર બેદરકારીથી શ્રદ્ધાળુઓ બેહાલ, કડકડતી ઠંડીમાં શ્રધ્ધાળુઓએ ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું યાત્રાધામ દ્વારકામાં આજે પોષી પૂર્ણિમાના પવિત્ર પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા…
View More દ્વારકામાં પોષી પૂનમે ઉમટ્યું માનવ મહેરામણસાસણના નેસ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 1.68 લાખના છોડ જપ્ત
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ડામવા પોલીસ સતત કાર્યરત છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા એસપી સુબોધ ઓડેદરાની સૂચના થી એસઓજી દ્વારા એનડીપીએસ હેઠળના…
View More સાસણના નેસ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું: 1.68 લાખના છોડ જપ્તસાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશ
બે ખાણ પરથી 14 ડમ્પર, ત્રણ એક્ષવેટર મશીનો સહિત ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત સાયલા તાલુકાના ખનીજ પ્રભાવિત વિસ્તારોમાં બેફામ બનેલા ખનીજ ચોરો દ્વારા થતા બ્લેક્ટ્રેપ…
View More સાયલામાં ખાણખનીજ વિભાગના દરોડા યથાવત, કાળા પથ્થરના મબલક ખોદકામનો પર્દાફાશગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગ
20મી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશતથી તંત્ર દોડ્યું, હર્ષ સંઘવી સતત સંપર્કમાં ગાંધીનગરમાં ઈન્દોરવાળી થતા બે દિવસમાં જ 119 જેટલા ટાઈફોઈડના કેસ સામે…
View More ગાંધીનગર ‘ટાઇફોઇડ’ના ડેન્જર ઝોનમાં અમિત શાહનું મોનિટરિંગવેનેઝુએલા પછી ટ્રમ્પનો ડોળો ગ્રીનલેન્ડ અને ક્યુબા પર
રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી ગ્રીનલેન્ડની જરૂર છે: અમેરિકા પ્રમુખના નિવેદનથી ડેન્માર્ક ચિંતામાં વેનેઝુએલામાં યુએસ લશ્કરી કાર્યવાહીના એક દિવસ પછી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે યુએસ સુરક્ષા હિતોને…
View More વેનેઝુએલા પછી ટ્રમ્પનો ડોળો ગ્રીનલેન્ડ અને ક્યુબા પરરાજસ્થાનમાંથી મળ્યો 150 કિલોનો ઘડો! આખું ગામ સોનું લૂંટવા દોડી ગયું
ખોદકામ કરતી વખતે મળેલા ખજાનાનું ઘેરાયું રહસ્ય રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવરી ગામમાં ત્યારે હડકંપ મચી ગયો જ્યારે જમીન ખોદતી વખતે 10 ફૂટ નીચેથી 150 કિલો…
View More રાજસ્થાનમાંથી મળ્યો 150 કિલોનો ઘડો! આખું ગામ સોનું લૂંટવા દોડી ગયુંનાઇજિરિયામાં 31.5 કિલો કોકેઇન સાથે 22 ભારતીય ક્રૂની ધરપકડ
ડ્રગ એન્ફોર્સમેન્ટ વિભાગનું વેપારી જહાજમાં ઓપરેશન લાંબા સમયથી નાઇજીરીયાને ડ્રગ્સની હેરફેર અને ઉત્પાદનનું કેન્દ્ર માનવામાં આવે છે. નાઇજીરીયાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ રવિવારે લાગોસના મુખ્ય બંદર…
View More નાઇજિરિયામાં 31.5 કિલો કોકેઇન સાથે 22 ભારતીય ક્રૂની ધરપકડજો ટ્રમ્પ વેનેઝુએલાના પ્રમુખને લાવી શકે તો મોદી 26/11ના આતંકીઓને ભારત ના લાવી શકે ?
ઓવૈસીએ પાકિસ્તાનમાંથી મસૂદ અઝહરને લાવવાની માંગ કરી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક મોટી માંગ કરી છે. વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે,…
View More જો ટ્રમ્પ વેનેઝુએલાના પ્રમુખને લાવી શકે તો મોદી 26/11ના આતંકીઓને ભારત ના લાવી શકે ?આસામ સહિતના પૂર્વીય રાજ્યોમાં 5.1નો ભૂકંપ
લોકો ગભરાટના માર્યા બહાર નીકળી ગયા, જાનહાનિ નહીં ઉત્તર ભારતમાં વહેલી સવારે જ્યારે બધા મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક ભકૂંપના આંચકા આવતા ફફડાટ…
View More આસામ સહિતના પૂર્વીય રાજ્યોમાં 5.1નો ભૂકંપચાંદીમાં અફરાતફરી યથાવત: ચાંદીમાં 7000 અને સોનામાં 1600 રૂા.નો વધારો
શેરબજારમાં બેંક નિફ્ટી ઓલ ટાઇમ હાઇ નજીક પહોંચ્યો: રૂપિયો ફરી નબળો પડતા ડોલરનો ભાવ 90.25 રૂા. પર પહોંચ્યો સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉઘડતાની સાથે જ…
View More ચાંદીમાં અફરાતફરી યથાવત: ચાંદીમાં 7000 અને સોનામાં 1600 રૂા.નો વધારો