ડિઝસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની કામગીરીની મોકડ્રીલ યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પ્રાંત કાર્યક્ષેત્ર દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ડિઝાસ્ટર અંતર્ગત ફાયર સેફટી અને બચાવની…
View More દ્વારકાના પાંચ કુલ દરિયા કિનારે બે લોકોને પાણીમાં ડૂબતાં બચાવાયાવેરાવળમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
વેરાવળમાં કૌશર કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ગયેલ તેમના ઘરમાંથી દાગીના આશરે 54.9 ગ્રામ રૂૂા.6,76,000 ની ચોરી થયેલ જે ગુનામાં મહિલા આરોપીને ગણતરીની કલાકોમાં ચોરીમાં…
View More વેરાવળમાં લગ્નમાં ગયેલ પરિવારના બંધ મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયોબાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોત
માળીયાના વિશાલનગરથી સુલતાનપુર ગામની વચ્ચે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. બાઈક આડે ભેંસ ઉતરતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવાને…
View More બાઈક આડે ભેંસ ઉતરતા ચાલક યુવાનનું કરૂણ મોતઅમરેલીના ચાચબંદરથી વિક્ટર પોર્ટ સુધીના પુલનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બાવળિયા
ગુજરાત રાજય સરકાર દ્વારા બંદરોને જોડતા માર્ગોની સાથે અમરેલી જિલ્લાના દરિયા કાંઠે આવેલ ચાંચબંદરથી વિકટર પોર્ટ સુધી દરિયાઈ ખાડીમાં રાજય સરકાર દ્વારા 80 કરોડ કરતા…
View More અમરેલીના ચાચબંદરથી વિક્ટર પોર્ટ સુધીના પુલનું ખાતમુહૂર્ત કરતા મંત્રી બાવળિયામોટી પાનેલીમાં ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોની પગારના અભાવે હાલત કફોડી
નવ મહિનાથી પગાર ન મળતા 21 પરિવારોનું આર્થિક સંકળામણ વધ્યું ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ગ્રામ પંચાયત હસ્તક કામ કરતા સફાઈ કામદારો છેલ્લા નવ મહિનાથી…
View More મોટી પાનેલીમાં ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોની પગારના અભાવે હાલત કફોડીનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝૂકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.11મી જાન્યુઆરીના સુચિત સોમનાથ પ્રવાસ…
View More નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યાપુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા
રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા મોરબીના યુવાન સાહિલ માજોઠીનો એક વિડીયો તાજેતરમાં વાયરલ થયો છે. જેમાં તે ભારત સરકાર પાસે વતન પરત લાવવા આજીજી કરી રહ્યો…
View More પુત્રને યુક્રેન જેલમાંથી મુક્તિ અપાવવા પરિવારે દિલ્હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાકોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યા
કોટડાસાંગાણી નજીક સોળિયા ચોકડી પાસે હિન્દી ભાષી યુવતીઓ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની પાસથી રીતસરની રૂૂપિયાની ઉઘરાણી કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો…
View More કોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યામોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધ
મોરબીના માધાપર વજેપર વિસ્તારમાં રાજાશાહી સમયથી સતવારા સમાજના લોકો વસવાટ કરે છે હાલમાં મહાનગર પાલિકા અમલમાં આવ્યા બાદ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાનો ટેક્સ ભરવા…
View More મોરબીના વાડી વિસ્તારમાં હાઉસ ટેક્ષની નોટિસ ફટકારાતા વિરોધબગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચના
ભાવનગર જિલ્લાના બગદાણા ના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા 29 ડિસેમ્બર, ના રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ…
View More બગદાણા હુમલાની ઘટનામાં અંતે ‘સિટ’ની રચના