ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને અંતે નવી રાષ્ટ્રીય સંગઠન ટીમ જાહેર કરી છે. 16 મંત્રી, બે સહમહામંત્રી, 13 ઉપાધ્યક્ષ, 8 મહામંત્રી અને કોષાધ્યક્ષ સહીતની…
View More ભાજપના રાષ્ટ્રીય સંગઠનનું જમ્બો માળખું, ગુજરાતના હેમાંગ જોષી યુવા મોરચાના અધ્યક્ષદારૂના હપ્તા ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી પહોંચે છે: ગેનીબેન
બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસના સ્થાનિક નવનિયુક્ત પદાધિકારીઓનો શપથ સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ ગેની બહેન ઠાકોરે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં યુરિયા ખાતર મળતું નથી, પણ દારૂૂ…
View More દારૂના હપ્તા ગાંધીનગરથી લઇ દિલ્હી સુધી પહોંચે છે: ગેનીબેનરાજકોટથી દ્વારકા વંદે ભારત ટ્રેનમાં સવારે જઈ સાંજે રિટર્ન થઇ શકાશે
પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળે ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22925/22926)ના સમયપત્રકમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 17 ઓગસ્ટ 2026થી અમલમાં આવેલા આ નવા સમયપત્રકથી રાજકોટના…
View More રાજકોટથી દ્વારકા વંદે ભારત ટ્રેનમાં સવારે જઈ સાંજે રિટર્ન થઇ શકાશેગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનું સાન ફ્રાન્સીસ્કોમાં ભવ્ય સ્વાગત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર પહોંચ્યા છે. આગામી ’વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ માટે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાના…
View More ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનું સાન ફ્રાન્સીસ્કોમાં ભવ્ય સ્વાગતDCP નકુમની તરફેણમાં હાઇકોર્ટ જજને ઓછા ટકા વાળા કહ્યા બાદ ભાજપ નેતાનો યુ-ટર્ન
ગુજરાત ભાજપના પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સુરતના DCP રાજદીપસિંહ નકુમના કેસમાં હાઈકોર્ટના જજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હવે યુ-ટર્ન લીધો…
View More DCP નકુમની તરફેણમાં હાઇકોર્ટ જજને ઓછા ટકા વાળા કહ્યા બાદ ભાજપ નેતાનો યુ-ટર્નમમ્મી ચોકલેટ આપતી નથી, જેલમાં પુરો: 3 વર્ષનો માસૂમ પહોંચ્યો પોલીસ થાણે
બાળકોની નારાજગી પણ કેટલી માસૂમ હોય છે, તેનો અંદાજ મધ્યપ્રદેશના બુરહાનપુરથી વાયરલ થયેલા એક જૂના વીડિયોને જોઈને લગાવી શકાય છે. આ મામલો વર્ષ 2022નો બતાવવામાં…
View More મમ્મી ચોકલેટ આપતી નથી, જેલમાં પુરો: 3 વર્ષનો માસૂમ પહોંચ્યો પોલીસ થાણેRMCમાં સિટી ઇજનેરો સહિતની ભરતીના નિયમોમાં ‘કારીગરી’, ઇન્ટરવ્યૂ રદ
રાજકોટ મહાનગરપાલિકામાં અમુક ભરતી ‘મામા-માસીના’ એટલે કે લાગવગિયા અથવા તો ‘વહીવટ’ના જોરે થતી હોવાનો વિવાદ કાયમી બની ગયો છે. તેમા કોઇને કોઇ રીતે ‘ગોઠવણ ડોટ…
View More RMCમાં સિટી ઇજનેરો સહિતની ભરતીના નિયમોમાં ‘કારીગરી’, ઇન્ટરવ્યૂ રદટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના શરૂૂઆતના દિવસોને લઈને મોટો અને અત્યંત પ્રામાણિક ખુલાસો કર્યો છે. જાડેજાએ જણાવ્યું કે, ભારતીય ટીમમાં તેમને સતત નીચલા ક્રમે…
View More ટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતાશ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશે
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73…
View More શ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશેમહાકાલ મંદિરમાં ખોવાયેલા ચંપલ AIએ શોધી આપ્યા, વીડિયો વાયરલ
મહાકાલ મંદિરની બહાર પગરખાં કાઢવા અને મેળવવા એ એક પડકાર છે; હજારો જોડી એકસરખા દેખાય છે, અને ભીડમાં પોતાના ચંપલ ઓળખવા એ એક કોયડો ઉકેલવા…
View More મહાકાલ મંદિરમાં ખોવાયેલા ચંપલ AIએ શોધી આપ્યા, વીડિયો વાયરલ